પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
જગતપ્રવાસ
૧૧૪
જગતપ્રવાસ

જગત પ્રામ રવાપરની વીશીએમાં અમે બે વાર ગાડી ખેંચનારાને વિશ્રામ આપવા ઉત્પા. એ લોકો થાકીને પરસેવામાં ગરકાવ થઈ ગયા હતા પણ તેમણે હા કે કાંઈ પીધું નહીં. જ્યાં ઊભાં રહેતાં ત્યાં તે કો ગળા કરતા અને હાથ પગ પોતા. એકાદ જગાએ તેમણે ખાઈ લોખું. ખાવામાં ફકત ચોખા ઈંડાં તથા શાકજ હતાં. એ એમનો રોજનો ખોરાક છે. ગેની કીમત ખેએક પૈસા જેટલો થાય છે. ઉભા રહેતા તે દરેક વખતે એ માણસે પોતાના જૉડા બદલી નાંખતા. તેમના જોડા બ્રાસનાં અનાવેલાં ચંપલ જેવા હોય છે. એ પૈસા- ની ત્રણ જોડ મળે છે, ચોડાને નાળની જમાએ પશુ ઘાસથીજ કામ ચાલે છે, મારા રસ્તાપર જ્યાં વેપાર ધવો બહુ ચાલતો હોય ત્યાં ગે જુના ઉતરેલા ઘાસના જોડા બધે પાથરેલા હાય છે. ખેડુતો મને વાદની ઋતુમાં એ માગુસે ધાસના ડગલા તથા ટોપી પહેરે છે. તેમનો દેખાવ ચાલતી બ્રાસની ગજીએ જેવા લાગે છે. ખીજા ઉંચી વહુના લેક પીળાં મીણીમાંના ઝમા પહેરે છે, જુદી તરેહની માટી કાગળપર રૌગાત લગાવેલી છત્રી રસ્તો છે. રસ્તાની બંને ડતી હારે છે. એ ઝાડ અને દી ઓઢે છે. જે રસ્તા ઉપર અમે મુસાફરી કરી તે જળપાનનો એક વોરી બાજુએ સ્કાય-ફરતે મળતાં શોભાયમાન જ્ઞા આશરે સે કીટ ઉંચાં હોય છે. ધટાવાળા મ નોહર રસ્તો પચાસ માઇલનો છે. એ બધાં કોઇ ધર્માં રાજકુમારે વવડાવ્યાં હતાં. નિકોની ધર્મની જગા તરીકેની કીર્તિ એથી ખહુ વધેછે. રસ્તો જાતેજ બહુ સારો છે. ઉપર કાંકરી પાથરેલી છે, મને સ્મૃતી બંને તરફ પાસેનાં ગામડામાં પાણી લઈ જતા નિર્મળ ઝરા વહે છે. રસ્તે જાત જાતના સુંદર દેખાવ નજરે પડે છે, દેશમાં વેપાર ખવા માણસોથીજ થતો હોય એમ જણાય છે. કુકત થોડાંક ભાર લઈ જનારાં ટટ્ટુ રાખવામાં આવે છે, ગાડાંતો મારા દીઠામાં બહુ થોડાં મામાં. ટ્સનોમિયાથી નિકૉ જનારી એક મોટી ટપ્પા જેવી ગાડીછે. તેમાં છ આદમીને બેસાડે છે. ગાડીની આગળ એક આદી, બધા લેને આ ભય'કર વાહનથી ખાજુ પર ખસેડવાને, તવુડું વગાડતો દોડે છે.