પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
જગતપ્રવાસ
૧૧૫
જગતપ્રવાસ

જન પ્રભાસ int આ દેશમાં માત્ર એક જગાએથી બીજી જગાએ લઈ જવામાં તથા પુરૂષ બંને કામ કરવા લાગે છે. પુરૂષ ગાડો ખેંચે છે, અને તેની આ તેની પાછળ વાંસે. બ્રેકરૂં. લઇને ગાડી ડેલે છે, છોકરાંનાં નાક બહુ, ગંદાં રાખે છે. ત્યાં રૂમાલ રાખવાની રીત નથી.. ભાર ઉચકનાસં રઢું. સવાય બીજાં જાનવસ ઘણાં દીઠામાં આવેછે. એ ટટ્ટુ બહુ નઠારાં હાય છે. વખતે કાઇ જગાએ ટુંકી પુછડીની બિલા ડીગ્મા, એકાદ છે. તરેહવાર કૂતરા અને મરઘાં નજરે પડે છે. એ દેશન માં લોક માંસનો આહાર કરતા નથી, તેથી ત્યાં ગાયે ઘેટાં ડુક્કર વગેરે જાનવરનો ખપ પડતો નથી. ફકત યોકોહ્રમમાં એક ખાટકીની દુકાન.. હતી તે સિવાય ખીજી એક મારા જોવામાં આવી નહીં, સ્માખી અમે માઇલની મુસારીમાં મેં યંત્ર જેવી વસ્તુ તો એ- જ જોઈ. તે સિવાય ખીન્ન 31ઈ પણ પ્રકારનાં યંત્ર જયાં નહીં. તે યંત્ર મોખા ખાંડવાનું હતું. ખા દેશમાં ભાડભુંજા લેક પહુંચ્યા જેણે ખાંડે. છે તેજ રીતે ખાંડવાનું તે હતું. મોટાં ગામડાંઓમાં ચેખા ખાંડવાનું કામ. જળ ી જેવા યંત્રે કરીને કરવામાં આવે છે. જાપાનમાં દરેક બ્રો હેા આગળ એક નાનો સરખો નિર્મળ પાણીનો ઝરા વહેતો હેાય છે. ઘરનાં કે ગામનાં બધાં માણસાના નહા– વાના કામમાં, ખામમાં, નાનાં ખેતરમાં અને લૂગડાં તથા વાસણ વા થાના કામમાં એ પાણી વપરાય છે. આ ખધું છતાં તે દેખીતું એવું શુદ્ધ હોય છે કે જોષને તો પીવાનું મન થાય. ઉકાળ્યા વગર પાણી પી એ ને નુકસાન ના થાયઃ એવા દેશો તો થોડાજ છે. હું તો હમેશ ાજ શી . ગામડાની મશાનભૂમિ એક નાના જર્મીનના કકડાર છે. તેની માસપાસ ઝાડ આવેલાં છે. દરેક કબરનો નાનો ચોરસ કકડો હોય છે. તે પર એક પૃથ્થ ઉભો કરેલા હાય છે, તેમાં લેખ લખેલો હોય છે. કબરોનું નાનું ચેરસ કદ જોઇને બહુ ઝુમવણુમાં પડાય છે. જાપાની લોકની સુડાંની પેટી ચેાસ હાય છે. તેમાં સુગેલા માદીના પગ ગરદન આગળ આગ્રીને વાળીને સુડદું મુકે છે. અનેં એક મુડદું લખ જતાં જોયું. તે પેટી મા મોસ્સ ફીટની હતી. શબ્દ ઘણીજ ખરા દામાં હતું.