પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
જગતપ્રવાસ
૧૧૬
જગતપ્રવાસ

૧૧૬ જગત પ્રવાસ જાપાનમાં સ્ત્રીને પરણતી વખત દાંત કાળા રંગવાનો થાય છે. તે શી રીતે રંગાય છે તેની મને ખારું નથી. એકાદ સારી લૂગડ લતાં પહેરેલી, કાળા વાળવાળા, માથામાં ફુલ વગેરે નાંખેલું હાય તેવી જુવાન સ્ત્રી જતી હોય, તે જ્યારે હસતાં પોતાનું રમ્હા ઉપાડે છે ત્યારે તેમાંના કાળા રંગેલા દાંત બહુજ ખરાબ દેખાય છે. હેાડું જાણે સ્પં ધારી ગુફા હાય તેવું લાગે છે, ત્યાં કાળા ખોટા દાંત બહુ વેચાય છે. પણ દેશનેબલ (ભમકાની રીતો પ્રમાણે ચાલનારા) લોકો દાંત રંગવા ની રીત ધીમે ધીમે ઓછી કરતા જાય છે, અને જાપાનમાં ફેશનનું જોર ઘણું છે તેથી થોડા વખતમાં એ ચાલનો સમૂળગો નાશ થશે. એ રીત હાવાનું મૂળ કારણ એવું કહે છે કે એમ મનાય છે કે પરી તે છોકરીએ પોતાના પતિનેજ મોહિત કરવો જોઇએ, તેથી પરણ્યા પછી તેણે બીબ લોકોને સુંદર દેખાવવું ન જોઈએ. બદસુરતી તો પૂરેપૂરી આમ કયાથી આવે છે. જાપાનમાં દરેક માજીસ બીડીની નળી તથા તંબાકુ મુકવાનું પા- તાના કમરબંધમાં રાખે છે. એ દાબડી હાથીદાંતની કે ધાતુની કારીગરી વાળા હોય છે. નળી ધાતુની કે વાંસની હેાય છે. તેને એક ઈંડું ખાલી જેવું ડાય છે તેમાં ચપટી ઝીણા તખાંડું મુકે છે. ત્રણેક ફુંક મા પછી રાખ નાંખી દેવામાં આવે છે અને ખાલી કીથી ભરે છે, જાપાની લોક માત્ર એકજ જાતનો સકે” નામનો કેફી દારૂ પી. એ છે. એ મોખામાંથી બનાવવામાં આવે છે, અને તેનો રંગ ઝાંખા શેરીના જેવો હાય છે. એ પૌપમાં ભરી મુકે છે. તેમાંથી ચીનાઇ સી- સીગ્મામાં કાઢે છે. એ સૌસૌએને ઉના પાણીમાં બોળી કાઢીને મુભાગ્ય દેવના ચિત્રવાળો લાખોટેલી કથરોટમાં ચલાણાં હોય છે તેમાં પીર- સવામાં આવે છે. એ દારૂ પણ ઘણે નથી વપરાતો. એનાથી કે પહેલે એકજ આદમી મેં જોયો. એથી વધારે શક્તિહીન છાકટો મા ણસ મેં કદી દીઠો નહાતો કહે છે કે જે જે કૈફી પદાર્થો જાણમાં આ વેલા છે તે સર્વેમાં સંકે ” પીનારને બહુજ મૃદ્ધ કરે છે. એકદર રીતે જાપાની લોકો અસાધારણુ ભિતપાની છે. ---