પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
જગતપ્રવાસ
૧૧૭
જગતપ્રવાસ

જગત પ્રથામ પ્રકરણ ૧૨ મું. નિકો.

તિકોની વીશી પણ જાપાની ઢબનીજ છે, પણ યુરોપીઅન ધરા કાને જોઇતી સગવડ કરી આપવામાં આવે છે. અમારે બધાંને વારા- કુરતી ઓટલાને એક ખુણે નહાવાનું હતું. ઉધાડામાં હતું તેથી ોકરાં- નાં ટોળાં અમને નહાતાં જોને એકઠાં થતાં. નહાવાનું વાસણ જાપાની કારીગરીનો મદ્ભુત નમુનો હતો. ત્યાંના એરડા જ્યાંથી ઉઘાડો ત્યાંથી ઉધડે એવા હતા. ભીંતો બધી ખસે તેવા ચેકઠાંની હતો તેથી એકાદ ચાકડું ખસેડીએ કે એરડામાં દાખલ થવાય. પણ પ્લગ, ખુરસી, મેજ વગેરે છે. સેઇએછે તે એક ચ પાસે રમાઈ શખેલે છે. પી વાનું પાણી વ્હીકી અને બીઅરની ચીઠ્ઠીવાળી ખાલી સૉસીમાં ભર્યું હતું. તે અમારા જેવા મધ નિષેધીને ગમે એવું નહોતું. ત્યાં હાચ્યા પછી એક જાપાની નોકરે જમવાનું પીરસ્યું. જમણુ દીક હતું. તે પૂરૂં થયા પછી આ આવી, એટલામાં બારણાં ઉપ ડયાં મને છ જાપાનીઓ હસતા તે નમતા પીકંપર્ મોટાં મોટાં પોટલાંલઇને દર માવ્યા. તેમણે માંહી આવીને બારણાં બંધ કર્યા, પોતાનો બોજો જમીનપર સુકો અને માલ છોડવા લાગ્યા. તેમે ધીમે ધીમ સીસાડી વગાડતા જતા હતા, અમૈં બા બધું શું છે તેનો ખુલાસા મા- પી, ત્યારે તેમના ઉપરીએ અશુદ્ર મંગ્રેજી ભાષામાં જવાબ દીવો, ૬ અમે સ્મા બધા નપાની સામન વેમ્પવા આવ્યા છીએ. તેણે એક મોટું યાસજી તથા લાખોંટેલી પેરી મુજપર મુક્યાં. એનું જોઇને ખીજાએ પણ તેમજ કર્યું. બધા પોતપોતાનો સામન આગળ ધરવા તથા વખા હુવા લાગ્યા. ખુરસી, મેજ, ભીંતો અને જમીન સામનથી ભરાઈ ગઈ. વસ્તુના સમૂહમાં ઝુનાં તથા નવાં માટીનાં વાસણૢ લાખોટેલાં વાળુ, ડાભયો નામના રાજકુંવરના ઝભ્ભા, તલવારા, છરીએ ભરૂ રત કામ વગેરે ઘણું ઘણું હતું. સામનના ઢગલામાંથી છેડીક અસલી સીજો મૈં પસંદ કરી, ભાવ કરતે કરને કહેલી કીમતથી શોધ