પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
જગતપ્રવાસ
૧૧૮
જગતપ્રવાસ

the જગત પ્રયાસ. પૈસા માપ્યા. ફકત નિકોમાંજ નહીં પણ જાપાનની બધી પીશોમાં અમને એ પ્રમાણે થયું. નિકો જાપાનની એક મોટી બલિહારી છે. ન્યાં બાદ ધર્મ ચાલો ત્યાં નિકોનાં દહેરાં તથા મન્દ્રિા પ્રસિદ્ધ છે. નિકો શબ્દનો અર્થ સૂર્ય જેવા પ્રકાશ” એવો થાય છે, અને તે નામને નિકો યોગ્ય છૅ. શહેર તો નાનું છે, પણ ાત્રાળુ લેકની સગવડ સા વીશી ખહુ છે. જા ત્રાળુ લોક તહેવારના દિવસોમાં ત્યાં રહે છે. શહેર એક સુંદર ખી ણમાં માવેલું છે. તેમાં થઈને એક નિર્મળ નદી વહે છે, તેનું પાણી અસંખ્ય ઝરામાં ય છે. એ ઝરા શહેરના મહેલા તથા વાડીમાં થ ઈને વહે છે. ગામની આસપાસ ઉંચી ટેકરીઓ આવી રહી છે. તેમની એક ટોય લગી ઝાડ ઉગેલાં છે. એ ઝાડની ઉપર પાછા પર્વત દેખાય છે. એ પહાડોમાં નાજાઈ–સન નામનો પહાડ સાથી ઉંચા છે. એની ઉંચાઈ સમુદ્રની સપાટીથી ૧૦,૦૦૦ ફીટ છે, શરદ ઋતુમાં તે તળી- એયો તે ટોચ લગી ઘણા ભપકાદાર રૃખાય છે. ત્યાં એમનો વાયુદેવ રહેછે. જાત્રાળુ લોકો વસંત ઋતુમાં ઉપર ચઢે છે; એક મન્દિર છે તેમાં જાય છે, અને આખા વર્ષમાં હા સારી રાખવાને તથા વર્ષાદ સાસ વરસાવવાને સારૂ તે દેવ સાથે બંદોસ્ત કરે છે, નાન્ટાઇન્સન એ પ્રાર્થના સાંભળે છે. તેમાંથી ક્ષણા ઝરા નીચે ઉતરે છે. તેના પાણીથી હજારો માઈલ ફળદ્રુપ જમીન ખેડાય છે. બીજે દહાડે સવારે નકો પર્વતની હારનો દેખાવ જોવાને મ ખીણમાં ગયાં. જવાનો રસ્તો એક ધેાંપાટ કરતા જીરાને કીનારે કીનારે હતો. એનો કાંઠો ઝાડથી ભરપુર હતો. નિકોથી બે માઇલ અમિદમુ ”ની પ્રખ્યાત મૂર્તિો આગળ મમે પ્લુાંચ્યાં, કોઈ કોઈ જગાએ તેમનાં માથાં શો ધર્માં નિકોએ ભાગી નાખ્યાં છે, તે સિવાય નદી કીનારે દ્વારોદ્વાર ગોઠવેલી સેકડો મૂર્તિયો ગભીર વદને વિચારમાં મગ્ન હૈંખ્ય પછે. એ હારી મધ્યમાં અને ટોચે નાજા-સૈન આવેલું છે. એ ભૂતિયો ગણવી સ્મશકય છે. અમારામાંનાં બીજા જ્યારે એ કામમાં ગું. થાયાં હતાં ત્યારે મેં આગલા પાનાપર માપેલું, ત્યાંના રમણીય રૃખા વનું ચિત્ર કાઢવું.