પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
જગતપ્રવાસ
૧૨૦
જગતપ્રવાસ

૧૨૦ જગત પ્રયાસ. આઠમા સૈકાથી આદ્ધ ધર્માં નિકોને પવિત્ર જગા ગણે છે, તે વખતે એક ડાહ્યો, વૃદ્ધમાદેશ સૌનથી ત્યાં ગયો હતો, તેને ત્યાંના શિૉ' દૈવ નાજાઈ–સનનો ખાનગી મેળાપ થો હતો. તેને - તારે કે ઢોંગી દેવ ગણી કહાડવાને બદલે તેણે ચતુરાદ્ધથી તેને બુદ્ધુ- નો અવતાર માની સ્વીકારી લીધા, અને તે આજ લગી તેમજ ગણાય છે નિકોમાં સૌથી પ્રખ્યાત શોગન માઈ-વાસુની કારછે. તેણે રામન કાથોલીક ધમોપદેશકો (જીસ્પુટ)ને હાંકી કહાડ્યા હતા, અને ખ્રિસ્તી ધર્મ નો દેશમાંથી નાશ કર્યો હતો, વિકોની ઉપરની એક ટેકરીને મથાળે એને એના છોકરાએ ૧૬૧૭માં બહુ ધામધુમથી દાઢો હતો, અને બકાડો (જાપાનના રાજા) એ તેને દેવની પદવી માપીને, એને ‘પૂર્વેનું તેજ, તથા બુદ્ધનો અવતાર ” બનાવ્યો હતો, જ્યારે નિફ્રામાં માદ ધર્મીઓની ધર્મ ક્રિયાઓ થતી હશે ત્યારે તેના શણુગાર તથા ભભકાદાર ઝબ્બાવાળા ૨૦૦ ધમ ગુઓથી બહુઅદ્ભુત દેખાતું હશે, બધર્મના ભાગી પડવાને લીધે એની કીર્તિ ઝાંખી પડી ગઈ છે. હવે તો ત્યાં છ શિન્ટો ધર્મચુરૂએ ખ્રિસ્તી મુસાફરને મંદર જવાને ટીકીટો વેચે છે. આઈ-યાસુ હોય તો તો એમને વધસ્તંભન્ન જડી દે. ત્યાં એકજ ધર્મક્રિયા એક મોટા મંદિરમાં દીઠામાં માવી, એક ઘરડી ડોસી સારાં લૂગડાં પહેરી ને હાયમાં પંખો તથા ધંટડીઓનું ઝુમખું લઇને જે કોઇ પૈસા આપે તેના મ્હાડા આગળ નાચે છે. અમે થોડાક પૈસા આપી બે ત્રણ નામ કરાવ્યા. વીશમાંથી નીકળીને વારી રસ્તે જતાં વચ્ચે બે પુલ આવે છે. એમાંનો એકતો બધ રહે છે. તે લાકડાનો બનાવેલોછે અને ઉપર લાલ લાખ દીવેલી છે. ૧૬૩૮માં તે અંધાપો ત્યાર પછી દુરસ્ત કરવામાં આ- બ્યોજ નથી. અઢીસે' વર્ષથી ૧પની વર્ષાદ વાવાઝોડાં ખમે છે પણ કાંઈ પણ ધસાએલા નથી માલમ પડતો. નદીનું સ્થાસમાની પાણી પુ લનીચેથી એ ઉબા કીનારા વચ્ચે થઇને જોરમાં વહે છે. લાખોટેલાં બા- કડાંના લાલ ગર્મ રંગની સાથે તેથી ઉલટો ઝાડાનો શીતળ ઘેરો લીલો ર્ગ સુંદર અને વિચિત્ર લાગે છે. અને નીચેના પાણીના વ્હેળાયી ખનો દેખાવ પ્રકાશિત થાય છે, વષઁમાં એકજ વખત એક માત્સવના અઠવાડીઓમાં એ પુલ ખુલ્લા મુકવામાં આવે છે,