પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
જગતપ્રવાસ
૧૨૧
જગતપ્રવાસ

જગત પ્રયાસ ૧૧ નદી ઓળગ્યા પછી તરત ચઢવાનાં પાનાં પગથીમાં માવેછે. એ પગીમાં, ઇ.સ ૧૬૧૮માં બધાવેલી પથ્થરની ટોરી અથવા શિન્ટો કમાનપર જવાને સારૂ છે. તે ૨૭ ફીટને ૬ ઈંચ ઉંચી છે. થાંબલા પ થ્થરના છે અને ધેરાવામાં ત્રણ ફીટને છ ઇંચ છે. એ કમાન નીચે થઈને ગયા પછી પાંચ માળનું, ૧૪ ફીટ ઊંચુ તથા ૧૮ ફીટ લાંબાઈના છાપરાનું શોભાયમાન પેગોડા ' મંદિર ન- જરે પડે છે. છાપરાની પાંખે ૧૮ ફીટ લાંબો છે.


in

T." 23/0 ‹ `પેગોડા, 'નિકો, નીચલે માળે ખાર ચિન્ટુભૂત જાનવર) છે. એક શૈદર, ગાવા, વાધ, સસલું, સરડો, સાપ, ઘોડો, કશે, વાંદરે, કુકડો, કુતરો તથા ડુક્કર છે, એ બધાં જીવતાંજ હાય એ પ્રમાણે કોતરેલાં તથા રંગેલાં