પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
જગતપ્રવાસ
૧૨૨
જગતપ્રવાસ

દરર જગત પ્રયાસ. છે. આ “ પેગોડા ની આકૃતિ ઘણીજ સુંદરછે. તેની થી ટે તેવી જાતની શોભા પાછળ રહેનાં શ્યામ વૃક્ષોને લીધે બહુ દીપી આવે છે. આ ઝાડ નિકોનાં બધાં દેવળોની શોભામાં વધારો કરે છે, નિયોમોન કે બે રાજાના દરવાજામાં થઈને ગયા પછી એક વિ શાળ ચોકમાં અવાય છે. તેની આસપાસ લાલ લાખવાળી લાકડાની ભીંતો છે. એ ચોકમાં વાંકીચુકી હારમાં ત્રણ સરસ મકાન છે. વાર્ષિક હસવ વખતે જોઇતી સામગ્રીએ ભરી મુકવા સારૂ એ મકાનો વપરાયછે. પવિત્ર પાણીનો કુંડ, નિકો. અહીં પણ એક મોટું ઝાડ છે. તેની આસપાસ કંઢેરો ભરી લી- ઘેલા છે. એને વિશે એવું કહેવાય છે કે આઇ-યાસુએ પોતાના મરણુ પહેલાં થોડા વખત ઉપર એક કુંડામાં વાવ્યું હતું, ત્યાંથી લઈને તેને આ જગાએ વાવવામાં આાવ્યું હતું. એ ઝાડની નજદોક એકસરસ તખેલો છે. તેમાં 9મી' નામનું ધાળુ પવિત્ર ટુ યને વાપરવા સારૂ રાખેલું છે. તેની સામ પવિત્ર પાણીનો પ્રખ્યાત કુંડળે, પથ્થરના એક ગામાંથી એ ખોદી કાઢેલો છે. તે એવી સરસ રીતે કાપી કપાયેલો છે