પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
જગતપ્રવાસ
૧૨૬
જગતપ્રવાસ

જગત પ્રશ્વાસ કોતરકામની ભાત અવળી કોતરેલી છે. તેનું કારણુ એમ છે કે તેની બાંધણીના સંપૂર્ણતાની દેવને દેખાઈ આવે તો તેથી તે બાંધનાર કારીંગપર દુઃખ પડે. આ થાંભલાને “સંકટ ટાળનાર થાંભલો કહે છે. દરવાનને બે માળ છે. નીચલા માળને આસપાસ છજા જેવું છે, આ ગલી બાજુના ગોખલામાં બે મોટી ભયંકર દેખાવવાળી તીર કામઠાં હાથમાં લીધેલાં એવી મૂર્તિયો છે. એની પાછલી ખાંળુએ જાપાની પ્ વિત્ર કુતરા છે. મકાનમાં બધે કોતરકામ બહુ ચમત્કારી છે. કોઈ જ+ ગાએ વાઘ ને એનાં બુચ્ચાં, કોઈ ઠેકાણે ફળ તથા ફુલ, વળી કોઈ જગા માં જાનવર, પક્ષીઓ, માછલાં વગેરે વિવિધ પ્રકારનાં પુતળાં છે. મેં સો આબેહુબ જીવતાં હૈાય તેવાં છે. વાધના વાળ કહેાડવા લાકડાંના રૈયા ચતુરાઇથી કામમાં લીધા છે. થાંભલાને મથાળે, વિચિત્ર કલ્પિત પશુનાં ડોકાં છે. બીજા માળના ખાડા ભારટીઆન્યાં એક બીજાને ઝૈદીને જાય છે ત્યાં વાળી લાખવાળાં કલ્પિત સ્વરૂપના સરડાનાં ડોક છે. છાના કહેરાપર રમતાં છોકરાંનાં ટોળાં, પક્ષીઓ વગેરે ઘણી વસ્તુઓ કાઢેલી છે. ટેકાના ભારવટીઞાને છેડે પ્રસિદ્ધ ચીના તથા કોરીષ્મનું મહા પુત્રેની છબી છે. આગલા પાનાપર ચિત્ર છે તે એ દરવાજાના પા- છલા ભાગનું છે. યો-મ-માનની ડાબી તથા જમણી બાજુએ લાંબો મંડપ છે.તેના ભીંતો કોતરેલાં ખેવડાં પાટીમાંની છે, તેમાં પશુ જાનવરો, ફળ, ફુલ, ઝાડ, પંખી વગેરે કાઢેલાં છે. એમાં કુદરતીજ રંગ પુરેલા છે. એની કારીગરી ઉત્તમ છે. ભીંતનો નીચલો ભાગ મોટાં પથ્થરનાં ગાંનો છે. તેમાંથી બારેક ફીટ આમા આયા થાંભલા છે. તે તેનાથી જાડા મ્માડા પાટડામાં થઈને જાય છે. આથી કરીને લંબાવેલી જગાની એ હાર થાય છે; એક સોળ ઇંચ ઉંચી મને બીજી પાંચ ફીટ ઉંચી, તેમાં કો તરેલાં પાટીમાં મુકેલા છે. નીચલી હાર સાથી સાંકડી છે, ત્યાં અગલાં બતક તથા બીજાં જી પર પ્રાણીચ્યા ઉડતાં, સરોવરને કીનારે ઉભેલાં અને પાણીમાં તરતાં કે ડુબકી મારતાં કાઢેલાં છે; ઉપક્ષી હારમાં ધણું કરીને પુલ કોતરેલાં છે. મેં ઘણાં નાચ્છુક તથા સુંદર છે; સ્પષ્ટ નકસી કામનો આ ઉત્કૃષ્ટ નમુનો છે. એવી કારાગરી મેં કદી જોઈ નથી, રંગ પણ ઘણી સરસ રીતે