પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
જગતપ્રવાસ
૧૨૭
જગતપ્રવાસ

જગત પ્રયાસ. ૨૭ જે કરે તેવા પુરેલા છે. જાપાન સિવાય બીજે કાંઇ તે બની શકે એવું નથી, જેનું ધ્રુજ વર્ષોંન મૈં અલ્પ શકિતથી કર્યું છે તેનો સહજ વિચાર પાસેના ચિત્ર પરથી આવથૈ. ભીંતની અંદરના મંડપનું કોતરકામ સાદુંછે. યો--મઈ-માનમાં થઈને ગયા પછી એક ચોક આવે છે. એની ત્રણ બાજુએ ઉપર કહેલા મંડપ છે. ચોથી તરફ માટી પથ્થરની ભીંત છે, એ ચોકમાં ઘણાં મકાન છે, એકમાંતો ધર્મના નાચ કરવાનો માતરા છે. બીજામાં વેર્દિ છે. જે વખતે ગુરૂ મંત્ર ભણે છે, તે વખતે પૂજા કરનારા એ વેદિપોમાં સુખડ બાળે છે. ત્રીજામાં ધોડી ગાડીઓ રાખવા માં આવે છે એ વાર્ષિક ઉત્સવ વખતે વપરાય છે. આઈ-યાસુ તથા બીજા વીરાના આત્મા એમાં તે દિવસે અદૃશ્ય રીતે બેસે છે, આ ચેકમાંથી નીકળીને બીજા પ્રયાસ ફીટ લાંબા ચોકમાં જવાય છે. ત્યાંથી નિકોની સાથી પવિત્ર જગામાં જવાનું છે, એમાં જવાનો દરવાજો પણ યો--મઇ-મોનનીજ જાતનો તથા તેવેાજ સુંદર છે, એ ૬- રાજાને કારા-મેન કે “ગોનાઈ દરવાજો” કહે છે; એ ચીનનાં લા કડાંનો બનાવેલા છે અને બહુ સરસ કોતરેલો છે. આ ખારણે અમને એક માથે તાલવાળો જાડો ગુરૂ મળ્યો, તેણે અમને જોડા ઉતારવા કર્યું. આ દરવાજાનાં બેવડાં બારણાંપર બહુ સરસ ફુલકોતરેલાં છે. સરઢા જીવતા હોય તેવાજ જણાય છે. તેને છાપરૂં ટેકવી રહેલા થાંભ લા આસપાસ વીંટાયલા કહામા છે. બારણા પરનાં વિવિધ પ્રકારનાં ખધે બરાબર સુકલાં ચિત્ર કોતરેલાંછે. દરેક ભાગ એવા સુંદર છે, તથા સમગ્ર દેખાવ એવા એક પછે કે આ અદ્ભુત ધર્મમંદાના કારીગર તથા ખાંધનારા કાતરકામમાં કેવા સ્મૃત્યંત કુશળ હતા તેનો સંપૂર્ણ નમુનો મહીં મળી આવે છે, થોડાંક પગથીઆં એર્વાંગ્યા પછી ભાષણ કરવાનો આરડો ન્માવે છે. તે ૪ર ફી લાંબો તથા ૨૭ ફીટ પહોળા છે. એમાં પાથરેલું છે. તે પર વચ્ચે એક કાળે મેજ છે. મેજ ઉપર નાની માળ આરસી મુકેલો છે, એ શિરે” ધર્મનું ચિન્હ છે,