પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તપ્રવાસ. - પ્રકરણ ૧ લુ. લિવપૂલથી લેબેક સુધી. ૧૮૮૭ ના સ્માગઢ માસનો ૧૮ મી તારીખ અને ગુરૂવારે હું મારી વડી દીકરીને જોડે લે જગતના પ્રવાસ કરવાને બહાણે ચડ્યો. એ વહાણુ સ્માગધેટ હતી અને તેનું નામ સામટિશ્મન હતું, આ ધ્રુત નામે કંપનીની પાલની આમ્બેટોમાંની તે એક હતી, વહાણપર જઈ તુરત અમે અમારે માટે રાખેલી ઓરડી (ક્રાખીને) ખેાળી કાઢી અમારા મુસાફ્રીને સામાન તેમાં ગાળ્યો, અમારે માટે કાળીને પસંદ કરવાનું કામ મેં એ માગભેટવાળાને સાં હ્યું હતું તે હ્રીક કર્યું, તે મારા જૂના મિત્ર હતા. ડોલની પાસેના નુતક ઉપર જે ઓરડીએ અમારે માટે રાખી હતી તે તે વહાણના પહેલા અમલદાર અને ખાનચીની હતી. એ આરડીએ એવી જગ્યાએ હતી કે સ્માર્ગમાં આછાં ઝોલાં લાગે અને વધારેમાં વધારે તાજી હવા આવે. આટ્લાંટિક મહાસાગરપુર નિયમિત વખતે આવજા કરનારી આગ્બાટોમાં સાધારણ ઉતાર્ (કે ખૈસા) ને માટે કાખીને હાયછે અને જેસ્માતે ટોળમાં દીવાનખાનાં કહેછે, તેને મુકાબલે અમારી કાળીને પ્રત્યેક સુખદાયી વસ્તુથી ભરપૂર નાનકડા મહેલ છે. જે ઉતારૂઓને રહે- વાને વિશેષ વગ જોતા હોય તેસ્માતે વહાણના અમલદારે પોતાની સ્મરડીગ્મા ઉનાળામાં ભાડે આપી છે પૈસા કમાયછે, પરંતુ શિયાળામાં ઘણીવાર તેમને ભયંકર સક્રા કરવી પડેછે તેવારે પેાતાની સ્મા વગવાળી કાસીનેમાં પોતેજ રહેવાનું પસંદ કરેછે. આ પત્ર જે મેરીડીમાં (કાશ્મી- નમાં)હું લખું છું તે વિસ્તાર બાર ચારસ ફૂટ છે. એને ચાર બારી છે; એમાં ઊના પાણીના ખૂબ છે, માહાગની લાકડાની સુંદર ભેજ છે, લૂગડાં મૂકવાનું કમાટ છે, બીજી વસ્તુએ રાખવાને ખેંચવાના ખાનાવાળું માટ છે, હાથ માહા હોવાનું વાસણ વાડી ઉપર છે, તેના ખપ નથી હોતા તે વેળા તે એક ખાનામાં અદૃશ્ય થઈ જાયછે,એક માટો અને સુખદાયક