પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જગતપ્રવાસ
જગતપ્રવાસ

જગતપ્રવાસ સાફા (કોચ)અને એક પથારી છે. કાર્બીનમાં રહેનારા ઉતારૂઓને રાતના ક્રશ ફેલાકે સૂવાનો વખત રાવ્યોછે, અને તેઓ જાગરૂત હોય કે સુંધટ્ટા ઢાય પણ તેમના દીવા તેમની ખુશી હાય કે ન હોય તાપણ ધેર કરી નાખ- થામાં આવેછે. એ વખતે મારી સુંદર ડુપ્લેકસ દીશ્રીમાંના મીણબત્તીના દી- વાવડે હું વગર મહેનતે ઊંધ આવતા સુધી મારા સાફા ઉપર પડ્યો પડ્યો વાંચુંઠું, ઊંધ આવે કે પથારીમાં જઈ સૂઈ જાઉં છું, પાર્લેમેંટના મેમ્બરને ભેદકારક અનુભવથી રાતના ત્રણ કલાક સૂધી બેશી રહેવાની તથા જાગવાની ટેવ પડી હાયછે તેથી તેને દશ વાગતે ઊંઘવાને ફરમાવવું, અને તેના દીવા જે મૂળમાં તે ઝાંખા અને અસંતેાષકારક છે તેને, તિ- દૈયપણે ઘેર કરવા (એ માગભેટોમાં એ વખતે દીવા હાલી નાખવા- માં આવેછે) અને જે વેળા સંપૂર્ણ જાગૃતિમાં છે તે વેળા પથારીમાં મા કાઠથી પેલી કળાંડે અને તે કળાથી આ કાઠે આળેટાવું એ કરતાં તેને માટે વધારે ભારે સજા મારા જાણવામાં નથી. એ સુખદાયી કાખીનેામાં વસ્યા અને અમારા મુસાફરીનાં કપડાંને ખાટનાં ખાનાંગ્મામાં મૂક્યાં તે વેળા આ સારી ગાફવણ કરનારાન મતમાં પાડ માનતાં ખીજી સફરમાં ભગવેલી અડચણા યાદ માવી, વહાણ ડોલી રહેલું ડ્રાય તે વેળા પેટીએમૂકવાને તેને તળીએ જવુ પડતું અને પછી દશ દિવસની સફરને માટે અમારૂં ઘર ધવા દો- હવું પડતું તે સાંભરી આવ્યું. સામૈટ્રિઅન સારી બીજા વર્ગની માગખાય છે, એનો વેગ દર કલાક ૧૭ થી ૧૪ મૈલ સુધીનો છે. માખા પાંચ દિવસ તે સ્માર્ટ્સટિક મહા સાગરપર ચાલી તેમાં પહેલે દહાડે ૩૧૪ માઈલ, બીજે દહ ૩૧૮, ત્રીન્ટે દહાડે ૩૨૦, ચાયે દહાડે ૩૨૨, પાંચમે દહાડે ૩૨૦ ચાલી તૈપરથી સરાસરી કાઢતાં કલાકે ૧૩ માઈલથી કાંઈક વધારે થાયછે. સફરમાં અ મારા સાથીઓની સંખ્યા પણ ઠીક છે. ૬૩૧ માણસ ઍપર છે,તેએમ ના ૧૦૧ કાબીનમાં ઐસનારા (૧ લા વર્ગના), ૮૫ ઈંટમીડિએટ (બીજા કે વચલા વર્ગના), ૩૨૫ આગલા બાગમાં બેસનારા (ત્રીજા વર્ગના), અને ૧૧૬ ખલાસીચ્યા છે. એ બધાને ખાવાનું પૂરું પાડવાનું માગભેટવ ળાને માથે હતું. પાંચ વાગે લંગર ઉપાડ્યું, અને ન્યુ બ્રેટનગઢ તથા દીયા-