પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
જગતપ્રવાસ
૧૨૯
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૧૨૯ નીઓ-માન દરવાજે. આઈ-મિત્સુના મંદિરનું બારણું. સ્થા અંદરના મંદિરના બીંતો એકનાં કોતરેલાં પાટીમાંની છે છત પણ કોતરેલી તથા રશૈલી છે. ચોકમાં પાછા જતાં એક નાનું બારણું આવે છે. તે ઉપર ઉંધતો ખીલાડીનું પ્રખ્યાત ચિત્ર કોતરેલું છે. પછી ખસેા લીલ વાળાં ઉભાં પગથી આ ચઢીને ટેકરીની ટાંચે જવાય છે, ત્યાં ખળવાન શોગન આઈ યાસુની ભર છે. તે બ્રાઝની છે તથા બહુ સાદી છે. એની આગળ પૃથ્થરના નીચા નૈજપુર એક મોટું ખગલું છે. તેના મ્હાડામાં એક સમૈદાન, લુપ્ત દાન તથા પીતળનાં કમળવાળું વાસણ માપેલું છે. એ બધાં ભવ્ય ૐ વળે જોવામાં છ કલાક અથડાવાથી થાકી ગલાં હોવાને લીધે, સ્પાઈ ભટ્સનાં ઉતરતાં મંદિરા બીજે દહાડે જોવાનો વિચાર રાખીને અમે વીશીમાં પાછાં ગયાં.