પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
જગતપ્રવાસ
૧૩૦
જગતપ્રવાસ

૧૩૦ જગત પ્રવાસ. ાઈ-મિટ્ટુના મંદિરમાંનો કારા-માન દરવાજો. ખીજા શોગન થ્થાઈ મિટ્ટુની કખરે આગળ જતાં થોડાં અદ્ધ મંદિરા આવે છે. તેમાં દાખલ થવાનો રસ્તો ઢોરીમાંથી છે, એ ટોરીમાં થઈને ગયા પછી એ લાલ લાખવાળાં જોડાજોડ મકાન આવે છે. એ ખે છાપરાવાળા છજાથી જોડાએલાં છે. આમાંનું એક હિંદુ દેવી અિિતનું છે. એ રાક્ષસીએ માદ્ધ ધર્મની રાજધાનીમાંથી પાંચસે કરાં ખાઈ જવાની પ્રતિજ્ઞા લીધી હતી. પણ, પેાતાની ક્રુર ધારણા પુરી પાડ્યા પ" હેલાં તે બૌદ્ધ ધર્મની થઈ ગઈ. મફમાં દાખલ થઈ અને બુદ્ધ ધર્મમાં પ્રકાશમાન દૈવતા થઈ. બીજાં દેવળ અમિદનું છે. તેમાં શોગન યોરિ ટોમોનાં હાડકાં સંઘરી રાખેલાં છે. આની પેલી તરફ નિયો-મોન કે બે રાજાનો દરવાજો છે. ત્યાં જવાનાં હાળાં પગથીમાં છે. એ રાજા રાક્ષસી કદના છે. તેમને રાતા રંગ્યા છે. યોદ્દાને છાજતો વિશ્વાળ દેખાત્ર બધાછે. ત્યાંથી નાઈ ટ્રેન-માન નામનો બીજો દરવાજો છે ત્યાં જવાય છે. ત્યાં પણ ઍવાંજ એ પુત- છાં છે. પણ તે લાલ તયા લીલાં રંગેલા છે. દરવાજાની માંહી વાયુના