પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
જગતપ્રવાસ
૧૩૨
જગતપ્રવાસ

૧૩૨ જગત પ્રયાસ. દેવની લીલી મેલી મૂર્તિ છે. તે પવનને ઝોળોમાં ભરીને પોતાને ખંભે ભરવી લઈ જાય છે. તેની જોડે એનો જોડીએ મેમગર્જનાનો દેવ છે. એ બન્નેને જેટલા ભયંકર તથા મદમત્ત કોતરી શકાય એટ લા કાતરા છે. ાઈ-મિટ્ટુની કબર જતાં જે ચોકની હાર આવે છે ત્યાં જવાના દરવાળમાંથી એકજ વર્ણવા જોગ ખાકીછે. તેનું નામ કારા સોન છે, એનું ચિત્ર ૧૩૧ મે પૃદ્ધે માપેલું છે. એ બધા ચેકમાં ઘણાં મંદિરા તથા બીએ મકાન છે. એ પણ આા-યાસુનાં છે તેવાંજ છે; અને તેની આસપાસ પણ તેજ જાતનાં ઠંડાં લીલાં ઝાડ છે. ાઈ-મિત્સુની કબરથી પાછા જતાં વચ્ચે એક મકાન આવે છે. તેમાં જીવતો હેાય તેવા એક ઘરડા માણસનું પુતળું છે, તેને લાંબીદાઢી તથાં સ્ગસ્વાભાવિક લઠ્ઠ પગછે, એ મૂર્તિ અને શકેક નામના બાદ સાધુની છે. તેનામાં મદ્ભુત ક્ષમત્કાર કરવાની અને ભૂતને મત્રથી વશ કરવા- ની શક્તિ હતી. ટેકરીઓમાંનાં ભૂતો ઉપર તેની સત્તા પણ હતી. પર્વત પરના ધણાક મુશ્કેલ રસ્તા તેમણે બધાએ મળીનેજ કરેલા છે. હિટો કોટો ઇશિ નામે એક કમનસીબ ભૂત હતું, તેણે તેની માત્તા તોડી તેથી તેને નિકો પર્વતની વચ્ચેના એક પહાડમાં પૂર્યું છે. તે હવે ૫,૬૭,૦૦,૦૦,૦૦૦ વર્ષ પછી જ્યારે બૌદ્ધ ધર્માહારક પ્રગટ થશે ત્યારે છુટું થશે, જાપાની લોકોને ઘણા ફાયદા કરીને ૭૦૧માં અનો ચીત્ નાસી ગયો છે તે ફરી જણાયો નહીં. ઝંકી ને ગોકો નામના તેના બે આજ્ઞાંકિત ભૂતો તેની મૂર્તિને ટેકવી રહ્યા છે. હજુ એનો શરીર બળ તેમાં મુખ્ય તેના પગમાં બળ આપી શકે છે. એવું મનાય છે. તે “ન-રિકિશ” ખેંચનારાનો માનીતો સાધુ છે. તે તેના મંદિરમાં બધી જગાએ બેસુમાર લાંબા બ્રાસના જોડા ચઢાવે છે. અમે નિકોમાં ત્રણ દહાડા રહ્યાં, પણ જે જે બધું અદ્ભુત તથા જોવા લાયક છે તેનો સહજ વિચાર માણવાને પણ એટલો વખત ખસ નથી એમ ખાતરી થઈ. નિકો મને એક સરસ સ્વમ જેવું યાદ રહી ગયું છે. ગાઢાં પાંદડાંના ઠંડા લીલા ´ગથી જુદાં પડી આવતાં ગરમ બાલ ર´ગનાં મોટા કદનાં દૂરથી જણાઈ રહેલાં મંદિરાની સચેતન બી