પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
જગતપ્રવાસ
૧૩૩
જગતપ્રવાસ

ગત પ્રવાસ ૧૩૩ દુનીની સ સિવાય મને બીજી કશી છાયા રહી નથી, અને એ ધાંના ઉત્કૃષ્ટ અને અપાર ભાતની કારીગરીની યાદ તાજી કરવાને હવે તો મારી પાસે તેમની છીજ રહી છે. ખ્રિસ્તી કે મૂર્તિપૂજક ધર્મને લગતી થી સરસ ઇમારતોની બરોબરી નિકો કરી શકે તેમ છે. સુથારના કામ તથા શ્વેતરણી કામની ક્રૂતેકમાંતો એની સાથે સરખામણી કરી શકે એવું આખી પૃથ્વીપર કોઈ જગાએ કશું નથી. મેં તો જો કે બહુ ઉતાવળમાં એ જોયું છે, તે છતાં એ જોયાથી મન કહ્યું કેળવાયું છે. નિકો રહ્યા તેમાંથી એક દહાડો તો અને પાસેના પર્વતોપર મુસા કરી કરી, અમારી ધારણુા ચીઉ--સેત-જી સરોવર જોવા જવાની હતી. તે દરીઞાની સપાટીથી ૪૦૦૦ ફૂટ ઉંચાણમાં છૅ, તથા પર્વત અને નદીના રમોય દેખાવમાં આવેલું છે. એ રસ્તે જીન-કિશ” જઈ શકે તેમ નહતું, તેથી જાપાનનું ‘કાગો” નામનું બીજું વાહન થાયછે તેમાં બેસીને ગયાં. બે વાંસ ઉપર નેતરની ડાળો જેવું હોય છે તે ચાર જખરા મજુરો ઉચકી લગ્ન જાય છે. અમારૂં સરધસ જેને અંગ્રેજને તો અખો લાગ્યા વિના રહે નહીં. સાત “ કાર્ગો ” હતાં, ત્રણમાં ત્રણ અંગ્રેજ પુરૂષો, બીજા ત્રણમાં ત્રણ મડમા તથા એકમાં અમારો જાપાની ભોમી. મી. હેકોડેટ હતો. સાતને ઉચકવાને ઓગણત્રીસ આદમી હતા. ( કેમકે મારે એક વધારે જોઇતો ) એ બધા ધીમું માતા ગાતા પગલાં ભરતા હતા. ચીઉ-મેન-જી જવાસાર અમારે૩૦૦૦ ક્રીટ ઢોળાવવાળા સ્માઠ માઈલ જવાનું હતું, એટલું જતાં ગ્યાર ક લાક લાગ્યા. મુસાફરી ઘણી સુખવાળી હતી, પાછાં ઉતરતાં જરા ફ્રીક નહાતું, કેમકે ઉભકનારાને તે કઠણુ પડ્યું, સાજે પણ એ લેક થા- કનાં ચિહ્ન જણાવ્યાં નહીં. સુતા પહેલાં જો ૨૦ માલ સુધી “જીત–રિશિષ્ટ માં બેસીને જવું હોય તો અમને ખેંચી જવાને તેએ તૈયાર હોત. શ્રીઉ-મૅન-જી ગામડું સારૂં છે. ત્યાં ઘણી વીશી તથા શ્રીમત જાપાનીઓને ઉનાળામાં રહેવાની જગા છે. સરાવરમાં પાણીનો વિસ્તાર ખુબ છે, તેનો ઘેરાવો દર્શક માઇલનો છે, તથા તેની આાસપાસ બહુ રમણીય દેખાવ છે. તેના જમણા કીનારા પરજ તાન્ટાઈન્સન માયેલા