પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
જગતપ્રવાસ
૧૩૪
જગતપ્રવાસ

૧૩૪ જગા પ્રવાસ છે. તે તથા સામી બાજુની ટેકરીઓ વિવિધ જંગલોથી ભરપૂરછે. ખી વીશીએનાં મ્હા સરોવરની તરફ છે. પવિત્ર પર્વતની ટેકરીઓ નીચે, રસ્તાની બીજી તરફ ધર્મગુરૂનાં છે. એમાંના એકમાંથી નાન્ટાઇન્સન તે શિખરે જવાનો રસ્તો છે, ત્યાં જવા સારૂ નિકોના મુખ્ય ગુરૂની પરવાનગી જોઈએ છે. સરોવરમાંથી એક ઝરણ નીકળે છે. તે ૩૫૦ ક્રીટ ઉંચાઇએથી બેવાર ધોધરૂપે પડે છે, જાપાનના પ્રધાન કાઉંટ સ્માટોએ, મકાડોની વર્ષગાંઠની ખુશાલીનતા નાચમાં આવવાનું અમને આમત્રણ કર્યું હતું. પણ નિકો- ની જોવા લાયક જગાએ જોવાના મોહમાં અમે ત્યાં ગયા નહીં. તે દિ- વસે સવારે મ્મે નિકોથી નીકળ્યાં, ધેર્પેર કાગળના વાવટા લગાવી દીધા હતા. શૈકરાં બહુ આનંદમાં જણાતાં હતાં. આવ્યાં હતાં તેને તેજ રસ્તે અમે પાછાં ગયાં. નિકોથી નીકળી અને રાજધાની ટોફીઓ ગયાં, ઢોકીચ્યોમાં લગભગ દશ લાખ માણસની વસ્તી છે, પણ મહેલા- માં ગેસનો દીવો સરખો નથી. તે દિવસે મહારાજાની જન્મગાંઠ હોવા ને લીધે બધાં ઘરોમાં કાગળનાં કૃતસથી રોશની કરી હતી. રસ્તામાં પશુ #કો કાગળનાં નાનાં ફાનસ લઈને ફરતા હતા. એ ફાનસની રો- શનીના જેવો સુંદર દેખાવ મેં કદી દીઠો નથી. મોડી રાતની આગગા ડીમાં અમે યોકામા ગયા. બાકીના થોડા દહાડાં યોફોહમામાં રહ્યાં. ત્યાંથી કોઈ કોઈ વખત પાસેનાં ગામમાં તથા ઢોકી જતાં. એક દિવસ કામકુરમાં દેછુટઝ નામની અહુની મૂર્તિ છે તે જોવા ‘‘જીન—રિકિશ’’માં બેસીને ગયાં હતાં. આ મહાન કદની મૂર્તિ ખેડેલા આકારમાં છે. તે બહુ પુરાણી છે અને ઊંચાઇમાં ૪૭ ફીટ છે. ધાતુના છ છ ફીટ ઉંચા ફડકા સાંજ પાડીને ગેડવેલી છે. ગાઠવેલા ભાગ - ખાય છે. બુદ્ધની મૂર્તિ બહુ ઉંડા ચિંતનમાં મગ્ન હૈાય એવું જણાય છે. અને માનનીય શાંતિ ધારણ કરેલી લાગે છે. કપાળ વચ્ચે મોટું નગ જડેલું છે તેમાત્ર તેમાંથી નીકળે છે એવું કહેવાય છે. તે પરથી જી. હંમે દુનીશ્માનું નુર” કહે છે. અંદરનો ભાગ પોકળ છે અને મંદિર મરેલાં છે, માથું ગોકળ ગાયોથી ઢાંકી દીધેલું છે. બુદ્ધને પ્રાણીપર બહુ