પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
જગતપ્રવાસ
૧૩૫
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૧૩૫ દયા હતી તેથી તે તેના ખુલ્લા માથાનું સૂર્યના તાપથી રક્ષણ કરેછે.

+

| બા 1 સ મહાત્ મુદ્દે કામકુર. પાસેની વીશીમાં અમૈં ગયા. અમારે સારૂ જાપાની ભો- જન તૈયાર કરાવવાનું પહેલેથી કહેવડાવ્યું હતું. રાંધવા સિવાય બધા કીસી હુન્નરમાં એ પ્રજા કુશળ છે, લાકડાનાં લાખોટેલ વાસણમાં જમવાનું હતું. બધું સામટુંજ પીરસી દીધું. પીરસનારી ત્રણ સુંદર જાપાની સ્ત્રીઓ હતી, તેમણે ત્યાંનો પોશાક પહે હતો. તે અમને જમતાં જોવા ગમ્મતની આશાએ ઉભી રહી. જમવાનું બીલકુલ સારૂં નહેતું. બધું કર્યું તથા એસ્વાદ હતું. વાસ પણ નઠારી ભાવતી હતી. અમને તો ભૂખ કકડીને લાગી હતી તેથી એક બીજાના સામું જોવા લાગ્યાં. તે જોઇને પેલી ચાકરડી તો ખડ ખડ હસવા લાગી. એમ કરતાં આખરે તેમાંની એક જઈને ચોખાં ઇંડાં વગેરે કાંઈ ખાઇ શકાય એવી વસ્તુ લઈ ખાવી. અમારાં ખરાં જોડે પર પણીઆણી તથા તેની ચાકરડીએ વાતે વળગી, તેમનાં એ- કેએક ઘરેણાં તપાસવા માંડી ગઈ. સગાંવહાલાં સેખંધી ખૂબ સવાલ પૂછ્યા પુરૂષો તરફ્ ધિક્કાર દેખાડતાં અને અવગણના દેખાડતાં