પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
જગતપ્રવાસ
૧૩૬
જગતપ્રવાસ

૧૩ જગત પ્રથામ હતાં પછી જ્યારે બીલ કરીને માણ્યું ત્યારે સૌ પોત પોતાના પૈસા લેશ હસતાં હસતાં આવ્યાં. પાસેના એક ગેટમાં કેટલાંક વળ હતાં તે જોવા જવાને વિચા- ૨ અમે એક હાડી કરી, પણ વચ્ચે માછીઓની હાડીએના સમૂહ ત• રફ અમારૂં ધ્યાન ખેંચાયું. એ હાડીઓની જાળા વગેરે તપાસતાં અ ધારૂં થયું, જેથી એઢ જોવા જવાનો વિચાર માંડી વાળ્યો. પાનતા - ધૃમમાં ખેતીથી બીજે નારે. માછલી પકડવાનું છે. ૨,૦૦,૦૦૦ માછી- ગ્માનાં હાડકાં છે, તેથી લગભગ વીશલાખ આદમીને રોજગાર મળેછે. લોકનો માંસમય ખોરાક મુખ્યત્વે માછલી છે. રવિવાર યોકોહ્રમામાં ગુજાર્યોંી, ત્યાંના યુનિયન—ચર્ચમાં સવારે અમૈં ગયાં હતાં. ખ્રિસ્તી ધર્મના બે પથ સિવાય બધા પંથના લોક એકડા મળી પ્રાર્થના કરે છે. “મેરિકા તથા ઇગ્લાંડના મૂળી નવ પંથના માણસો ભેગાંજ પ્રાર્યના કરેછે. ખ્રિસ્તી ધર્મમાં જે ભેદ તથા પથો માલમ પડે છે તેથી ધર્મ પ્રસારવામાં હંમેશ અડચણ પડે છે તે થોડા વખતમાં ઓછી થઇ ત્યાંનાં ધર્મપ્રસારક મંડળે એકઠાં થશે એ- મ આશા છે. જાપાની લાકની ખ્રિસ્તિ ધર્મ સમાજમાં પણ ઘણા મા- ણસ છે. જાપાનમાં વીસ હજારથી વધારે આદમી ગ્રેટેસ્ટઢ પન્થમાં ખ્રિસ્તિ થએલાં છે. તેથી કરીને બૌધ ધર્મના જુના થઈ ગમેલાં વહે- મો તથા મૂર્તિ પૂજા ધીમે ધીમે ઓછાં થશે. એમ લાગે છે. જાપાનના મુખ્ય માણસાની ઇચ્છા એવી છે કે યુરેપીચ્છન સુ- ધારે ળપાનમાં દાખલ કરવો. તેથી એવા સંભવ છે કે રાજ્ય તરફથી ફ્રીશ્રિયાનીટી કાઈ રૂપે વીકાયામાં આાવશે. ધમોપદેશકોને ભય રહે છે ક રોમનકાથોલક મત રવીકારાશે. જાપાનમાં જેટલા જુમો ધર્મ- પદેશકોને શિર છે. તેટલા બીબ કોઈ મૂર્તિપૂજક દેશમાં નહીં હાય. તેમજ એટલી ફતેહની સ્માશા પણ બીજે કાંઈ નહીં ાય. ત્યાંના - સ્તીએ મૂંગ્રેજ જેવાજ ઉચ્ચતા પામેલા હેાય છે. અંતે ભાષણુ કરનારા તો માપણા ધમોપદેશકો જેટલાજ હેાશીમાર તથા ધર્મ શાસ્ત્રમાં નિ- પુણુ હાય છે. વળી અમેરિકન ધમાપદેશક મંડળીઓએ સ્થાપેલી નિ શાળા છે. તેનો લાભ જાપાનના પૈસાદાર તથા સત્તાવાળા એક ખુશીથી