પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
જગતપ્રવાસ
૧૩૭
જગતપ્રવાસ

જગત પ્રવાસ ૧૩૭ લેછે, ત્યાં ખ્રિસ્તી ધર્મ ખીજી [મી કેળવણી સાથે શિખવવામાં આાવે છે. મિસ ફ્રૉરખો કરીને એક અમેરિકન સ્ત્રી છે, તેની યોકોહ્રમામાં નિશાળ છે. ત્યાં આશરે ૧૨૦ આ શિક્ષણ લેછે. તેમાંની ઘણીકતો ઉમરાવોની છોકરીઓ છે. જાપાનમાં પ્રસ્તિ ધર્મ છૂટથી પળાય છે તથા દેશના સત્તાધિકારીઓ તરફથી એને ઉત્તેજન મળે છે, દર સવારે અમે વીશીને છાપરે પર્વતનો દેખાવ જોયા ચઢતાં. એ પર્વતનાં ચિત્ર જાપાની હુન્નરકળાની બધી વસ્તુપર દેવામાં આવે છે. કાગળ, લૂગડાં, માટેનાં વાસણુ, લાકડાંનાં પાટીમાં, ધાતુનાં વાસણું વગેરે ઋણી સ્પોર એ ચિત્રેલા હોય છે. કુવામ પર્વત જાપાનમાં સાથી વધારે પવિત્ર ગણાય છે. એ બળતો પહાડ બરફથી ઢંકાએલે છે. જમીનથી ૧૨,૦૦૦ ફ્રીટ ઊંચો છે. ૧૬૦૭માં તે છેલ્લા ફાટયો હતો, તે વેળા બહુ નુકસાન થયું હતું. યોકોહમાની પડોસમાં જ્યાં જ્યાં અમે જતાં ત્યાંથી એ પહાડ નજરે પડતો. ૯મી નવેમ્બરે જાપાની આગમેટ યામાશિરો મારૂ”માં, જુની રાજધાની કોબી જે કીટોનું સુલેહનું બંદર છે ત્યાં જવા સારૂં યોકો હમાથી ઉપડ્યાં. એ આાગળોટ સારી હતી. તેમાં જાપાની ટપાલ એક બંદરથી બીજે ખંદર લઇ જવામાં આવે છે. એના જેવી સગવડવાળી માગખોટમાં હું અગાઉ બેઠો નહોતો. ચોખ્ખાઈ ઉપર બહુ લક્ષ દેવાય છે. ખેસવાના અને જમવાના એરડા પણ હવાવાળા ને સરસ હતા. રસે ઇ ઉત્તમ થતી. વહાણના અમલદારો અંગ્રેજ હતા, ખુલાસો જા+ પાની હતા. એ આગબોટ સર વિયમ આર્મસ્ટ્રોંગની કંપનીનીછે, એમાં વહાણનો લશ્કરી કાલે લઈ જવાની ગોઠવણ સપાટામાં થઈ શકે એવું છે. પુપ્ટન તથા મુખ્ય ઇજનેર જોડે કરીને તેના ખુણેખુણા મેં તા સી જોયો, ભે સહુ જોઈ હું બહુ ખુશી થશે, બપોરે અને બ્રાઇઝ મેટ