પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
જગતપ્રવાસ
૧૩૮
જગતપ્રવાસ

૧૩૮ જગત પ્રવાસ. આગળથી ગયા. ત્યાં બળતો પહાડછે તેમાંથી એટના તથા વિસુવિયસ કરતાં વધારે ભડકા તથા ધૂમાડી નીકળે છે. દશમીએ સાંઝે મ્મમે કોબી વ્હાચ્યાં, ત્યાંથી બીજે દહાડે સવારે માગગાડીમાં કીટો ગયાં. થા- ગ્મસી નામે ટેકરીના ઢોળાવપર આવેલી સરસ વીશીમાં ઉતર્યો. સૈની નીચે કીઓટો આવી રહેલું છે. એનું ક્ષેત્રફળ આશરે ૨૫ ચોરસ મા ઈલ છે તથા એમાં ૩,૫૦,૦૦૦ માણસની વસ્તીછે. જાપાનનાં ઘર બધાં એક સર્ખી ઊઁચાઈનાં હાય છે. તેથી દેખાવ બધા એક જાતનો લાગે છે. દશેક માઇલને છેટે લાકડાંથી ઝાડથી ભરપુર પર્વતની હાર આવે- લી છે, એ પર્વતનો દેખાવ નિકોમાં હતો તેવોજ રમણીય છે. પણ કીમ્મોટો આાવવાનો અમારો હેતુ નપાની લોકની રીતભાતની હકીકત મેળવવાનો હતો, તેથી એ દેખાય જોવામાં માત્ર એકજ દહાડો કહાડ્યો. “જીત-રિકિશ”માં બેસી પર્વત આગળથી તેળમાં અમે ગયાં, પાછ આવતાં ત્યાં એક ઉતાવળા વ્હેણુની નદી માવી, તેમાં હાડીમાં બેસીને ગયાં. ત્યાંથી ગાડી વગેરે બધું હાડીમાં ભરીને ગયાં, નેળને છેડે નાનું સરખું ગામડું છે. ત્યાં કીટોના ધનવાન લોક ઘણી ખરી વખત ઉ જાણીએ જાય છે, ત્યાં વીશીગ્મામાં ખુલ્લા એરડા તથા રવેશમાં જા પાની લોકો તહેવારના સુંદર પોશાક પહેરી આવેલા હતા. ફૅટલાક અ ભીર હતા. તે પોતાનો પોશાક નાપસંદ કરે છે અને પરિસમાંથી નીકળી ગએલી ફેશનના પોશાકની નકલ કરે છે. આ દિલગીરોની વાત. પુરૂષો કાળા નીચા કોઢ તથા વારનીસનાં બુટ પહેરે છે. માથે ગોળ ટોપી પહેરે છે. તેમના દેશ સુંદર પોશાક જોડે આ પોશાક ખીલકુલ મળતો નથી તેથી ઘણા શોકાતુર દેખાવ લાગે છે. SYG)૨૭