પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
જગતપ્રવાસ
૧૪૦
જગતપ્રવાસ

૧. જગત પ્રવાસ પ્રકરણ ૧૩ મું. જાપાનના લોકોની રીતભાત, અપાનની છુની રાજધાની કીચ્યોટોમાં રહીને ત્યાંના લેફની માં- સારિક રીતભાત જોવાને એક મડવાડીગ ત્યાં રહેવા ધાર્યું હતું. જાપાન દેશમાં લેાક મૂર્તિપૂજક છે. તેથી તે એમ ધારવું ભૂલ ભરેલું છે. ખ્રિસ્તી પ્રજાઓનાં જેવાં શાળાદીનાં સાધનો ત્યાં છે, સુધરેલા નથી દેશ સુખ તથા વસ્તીના ચારે જુદા ભાગ છે તે સાફ જુદા પડેછે. તે નીચે મુજન્મ છે.~~ ૧. રાજ્ન્મ કુટુંશ ર, ઉમરાવે - ૨°,૦૦,૦૦૦ ૩. ભાષ તથા શિન્ટો ધર્મગુરૂઓ ૪. સાધારણ વર્ગના લોક ૩,૨૦,૦૦૦ ૩,૪૦,૨૦,૦૦૦ જાપાનમાં પરદેશીએ. બહુ યાડા રહેછે. તે ફક્ત સુલેહનાં અંદામાંજ હાયછે. યુરોપીષ્મના ૨,૫૦૦ તથા સ્પીનાચ્યા ૩,૦૦૦ છે. સુલેહનાં બંદરામાં ઘણાક યુરેઝના છે.એ યુરોપીઅનેાની અનારસ પ્રજા છે. ધનાપદેશકો એવી કીદ કરેછે કે બદ્ધધર્મી કરતાં ખરતી- આ ખ્રિસ્તી ધર્મના પ્રસારમાં વધારે અટકાવ કરે છે તે વાત ઞા પ્રજાની હયાતીથી ખરી પડેછે. સુરાપીમનાની અનીતિ તથા અધર્મીપણું, કેટ- લાક અપવાદ સિવાય, જાપાન તથા ચીતમાં બહુ ખરાબ છે, જાપાનના કામ કરનારા લોકો ગરીબ હાલતમાં છે, તેમજ ધણી થોડી વસ્તુઓની જરૂર પડેછે. જેને આખું જોઇએ તે બહુ ધનવાન એ ખરૂં હાય તા જાપાનીઝ્મા બનવાન છે. એક રાજમાં દશ કલાક કામ કરવું પડેછે. મજુરને માઠથી સૈાદ પેન્સ રાજ મળેછે; સુથારને ખઢી કે ત્રણ શિલિ'ગ, લુહારને પણ તેથી હેજ મેળે રાજ મળેછે, ખેતરના મજુરાને ખાધા સાથે દસ પેન્સથી દાઢ શિલિંગ મળે છે: ચિંતારા, ધાતુનું કામ કરનારા તથા પુરાપીઅન ઘર શણગારની વસ્તુ અના- વતાર કારીગરા દશથી પંદર શિલિગ રાજના કમાઇને પૈસાદાર બનેછે.