પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
જગતપ્રવાસ
૧૪૧
જગતપ્રવાસ

જગત પ્રયાસ. ૧૪૧ ત્યાં રહેવાના ખર્ચે બહુ યાડો થાયછે. માઠાં શહેરામાં પણ એ આદમીને ખાવાના તથા પથારીના પાંચ પૅન્સ રાજના પૐ છે. અષા નાચ્યાના ખોરાક ચેાખા, માછલી, શાકભાજી તથા મિષ્ટાન્ન તરીકે ઈંડાંનો છે, મજુરીચ્યાત લોક બધા એકજ જાતના ખોરાક ખાયછે. તેમનું ખા વાનું ચારેક પૈસામાં તૈયાર રાંધેલું મળે. કુટુંબમાં તે! માયાદી તેથી અડધું ય થાયછે. મજુરીઆત લેકનાં ઘર ઈંગ્લાંડતા મજુરાના ધર જેમાંજ સારાં તથા સ્વચ્છ હોયછે. કરવેરા બહુ થોડા છે. તેમાં મેં લોકાને તે! ઘણા તુજ વેરા ભરવા પડેછે. ગામ તથા કસ્બામાં પુષ્કળ પાણી પુરૂં પાડવામાં આવેછે. ધમાંની ગંદકી રાતે ભરેખર રીતે સાક્ કવામાં આવેછે. પછી ખાતરના કામમાં વપરાય છે. પૈસાદાર લોકને થેડે ખર્ચ તથા ગરીમાને મફત કેળવણી મળે છે. સરકારી નિશાળા કહાડી શરૂ ખાતની કેળવણી એકેએક બાળકને માપ વી એવી યેાજના થઈ છે. મા બની શકે તેમ છે કેમકે ૨૯,૦૦૦ શº સ્માતની નિશાળામાં ત્રીશ લાખ છે(કરાં શીખેછે. વળી ૧૮૦ હાઇસ્કુલો છે તેતા જુદી, ૬૧ ટ્રેનિગકાલેજો છે તેમાં ૧૩૦૦ માણુસા શિક્ષક થ- વાને તૈયાર થાયછે. કેળવણીખાતે હર વર્ષે ૧૫,૦૦,૦૦૦ પોંડ ખ મૈં થાય છે. કીટની એક સાધારણ શરૂઆતની નિશાળ જોવા હું ગયા હતા. ત્યાં પાંચસા ાકરાં કેળવણી લે છે. નીચલાં વોરજીની ફી મહીને માફ પેન્સ તથા ઉપલાંની ૧૩ પેન્સ છે. ગરીબને તા ભક્તજ ભણાવે છે, મને સમજણુ નથી પડતી કે શી રીતે એ ભેદ પાડી શકાય છે. વાંચતાં, લખતાં, ડીકટેશન, અકમણિત, બીજગશ્ચિત, ગણિત, હિસાબ ગણવાનું યંત્ર વાપરતાં, પૈતરું અંગ્રેજી માયન તથા કસરત શિખવાય છે. મહેતા- જીગ્મે અમને ફેરવીને બધું બતાવ્યું. મોટા એરડામાં ભીંતે પાઢીમા પર નિશાળના ધારા, શિક્ષકાની કરજો, તથા મિકાએ આપેલું સાઁ- ફીકેટ લખેલાં હતાં. નિશાળમાં વચ્ચે રમવાની જગા હતી. એક હેકાણે દશ વર્ષ લગીની છોકરીઓને કસરત કરવાનું હતું. એકમાં એક સ્ત્રી- શિક્ષક છેકરા તથા છેકરીઓના વર્ગને જાપાની ગાયન શીખવતી, તે લાકડાના ખે કકડા વતી તાલ આપતી, છોકરાંએ થોડાં ગીત ગાયાં