પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
જગતપ્રવાસ
૧૪૨
જગતપ્રવાસ

183 જગત પ્રયાસ. પણ તે મને કાંઈ સારાં લાગ્યાં નહીં. એક ઓરડામાં એક શિક્ષક સાઠ કરાના વર્ગને વાંચન શિખવતા હતા. તેણે પાટીમાપર નીતિનું વાય લખ્યું. બધાંને ખરાખર સમજણ પડે તેમ તેની જોડણી કરી ગયેા. પછી તેનો અર્થ અને સારાંસ સમજાવ્યો. એમ કરી જે બરાબર સમજ્જા હાય તેના હાથ ઊંચા કરાવ્યા, અડધાને સમજણુ નહાતી પડી માટે કરી સમજાવ્યું. હજી ન સમજ્યા હોય તેના હાથ ઊઁચા કરાવી તેમની પાસે જઈ એક પછી એક સહુને બરાબર સમજાવ્યું. પછી પાર્ટીપર લખેલું હતું તે છેકગએ પીંછીથી લખી લીધું. જાપાનમાં પીછીએ કલમની જ- ગાએ વપરાય છે. મેં હેકરોની કાપી જોઇ, આખરે મને સમજણ પડી કે જાપાનીઓ દુનીઓમાં સૌથી સરસ શ્મા લેખક શી રીતે થાયછે. વાંચન શિખનારાં નાનાં કરાંના વર્ગમાં બધા સમરે ત્યાં લગી અગા ડી ન વધતાં એનુંએજ ધીરજથી શિખવવાની પદ્ધતિ પળાતી હતી. મુખ્ય શિક્ષકે મને કહ્યું કે કોઈ છોકરા કે છોકરી શિક્ષકનું મુમજાવેલું પુરી રીતે સમજ્યાં ન હાય તો કદી પોતાના હાથ ઊંચા કરેજ નહિ. નીચલાં વારણામાં છોકરા કરી એકઠાં શીખેછે, ઉપલામાં તો કરા તથા છોકરીથ્યા જુદાં બેસેછે તથા તેમની કેળવણી પણ જુદીજ છે. ઉપલા વર્ગમાં દરેક જણને પેાતાનું એસવાનું તથા ભણવાનો સામાન મુકવાનો મેજ હોયછે. એક ઓરડાનો દેખાવ બહુજ સુંદર હતો. તે માટેા હતો. એની ભીંતોપર બદામી રંગના કાગળ ચાઢેલા હતા. તેપર ઉડતાં અગલાં ઉપસેલાં કાઢ્યાં હતાં, જમીનપર ઞાા લીલા રંગનું પા થરણું હતું. વચ્ચે બારથી પંદર વર્ષની જાપાની ઢોકરીએ ઉગડી ખે ડેલી હતી. તેમણે આછા રંગનાં લુગડાં પહેરેલાં હતાં તથા ભાડામાં ભભકાદાર પુલ ખોસેલાં હતાં. તેએ પુરૂષ તથા સ્ત્રીઓના પેશા વેત- રતી કે સીવતી હતી. દરેક છેકરી પાસે અકેક રેશમ ભરવાની સુંદર પેટી હતી. એ છેકરીઓનું મનેાહર ટાળું, તેમના ભભકાદાર પણ સંપૂર્ણ રીતે અનુરૂપ રંગના પાશક, તથા આસપાસના બદામી ને લીલી શોભા એ બધું મળીને જે દેખાવ થયો હતો તે ઝટ ભૂલાય એવા નહાતા. દરેક છોકરી એકલાં તેનાં પોતાનાંજ નહિ પણ તેના ધણીનાં પણ લૂગડાં શીવતાં નિશાળમાં શિખેલી ડ્રાય છે. બીજા ઓરડામાં છે.કરીમ્ને યુરો