પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
જગતપ્રવાસ
૧૪૪
જગતપ્રવાસ

ix જગત યામ, ત્યાંનો મહારાળ બધાના કહેવા પ્રમાણે હેાશીર છે તથા બહુ વખણાય છે. એની ઉમર ૩૫ વર્ષની છે, તે દેવ વશી છે એવું કહે- થાય છે. સાથી મોટો પુત્ર ગાદીએં ઐસે છે. બે હુન્નરને ાસ વર્ષથી એના બાપદાદાની ગાદી ચાર્લી આવે છે. દશ મંત્રી એના સલાહકાર છે. વસુલાત, ખેતી, કેળવણી વગેરે જુદી જુદી બાબતો સારૂ જુદા સ લાહકારે છે. તેમના હાય નીચે સારી નોકરી કરનારમાંથી રાજચ્ચે પસંદ કરેલાં માલીશ માણસની સબા છે. કાયદા પડવાનું કામ તેઓ કરે છે. તેમણે કરેલા ઠરાવ જ્યારે મંત્રીઓની સભા તથા મહારાજા મંજુર કરે છે ત્યારે અમલમાં આવે છે. એ રાજ્ય વહીવટના અમલના કામ સારૂ એક બોજી મંડળી છે. પ્રાંતીય કારભાર દરેક પ્રાંતના સુબાના હા થમાં છે. ૪૪ પ્રાંત છે. ત્યાંના કર બૅંક સભા ઠરાવે છે. એ સભાના સભા- સદ ૩૦ શિલિંગ કે તેથી વધારે જમીનવેરો ભરનાર પચીસ વર્ષની ઉ- મરના માણુસા પસંદ કરે છે. આ પસંદ કરનાર ૪૪ પરગણાના થઇને ૧૮,૦૦,૦૦૦ માણસ છે, શિન્ટો ધર્મનો ગુરૂ