પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
જગતપ્રવાસ
૧૪૫
જગતપ્રવાસ

.. જગત પ્રવાસ. ૧૪૧ રાજ્યનો ધર્મ વસ્તીનો થોડો ભાગ પાળે છે, પણું સરકારી ત્રીજો- રીમાંથી તો કુકત વીશ હજાર પાંડજ મળે છે. જાપાનમાં એ ધર્મ છે. એકતો બહુ ને બીજો “ શિન્ઝો ” બહુ ધર્મના ૭૬,૦૦૦ ગુરૂ છે અને ‘ શિન્ઝો ’’ના ૧૮,૦૦૦ છે. વસ્તીનાં એટલાં માણસો બૌદ્ધ ધર્મ પણ માને છે અને તે સાથે શન્ટો” ધર્મ પણ માને છે, અને એટ- લાં બન્ને ધર્મની મશ્કરી કરે છે કે ધર્મગુરૂઓની સંખ્યાથીજએ ધ- માનો પ્રસાર કૈટલો છે તે માલમ પડે, એ બંને ધર્મનો નાશ થતો હોય એવું મને લાગ્યું. એ ધર્મ છે તે હું સમજ્યો નથી. બંને પંથમાં વ હેમ ઘણા છે. અસલનું સુંદર સ્વરૂપ ઢંકાઈ ગયું છે. જાપાનના રાજ્યનો ખર્ચ ૧,૦૦,૦૦,૦૦૦ પૌંડ છે. ઉપજનો અ ડધાથી વધારે ભાગ જમીનના વેરામાંથી મળે છે. ચેાખાના ખેતરપર એકર ૧૫ શિલિંગ કર છે તથા બીજી ખેડાણ જમીનપર એકરે શિ લિંગ કરે છે. બાકીની ઉપજ તંબાકુ, દારૂ, ખનિજ, ગાડીઓ, વહાણુ, રેલવે, પાલ, તાર, ટિકીટો અને જકાત એ બધાંમાંથી આવે છે. ન્યાયખાતાનો ખર્ચ ૩,૦૦,૦૦૦ પાંડુ છે, પોલીસ અને ઉદખાનાનો ૪,૦૦,૦૦૦, લશ્કરનો ૧૪,૦૦,૦૦૦, નાકા સૈન્યનો ૪,૫૦,૦૦૦ તથા પેન્શનનો કું,૦૦૦ છે. તેમાં દરવર્ષે ૩૫,૦૦,૦૦૦ પૈાંડ ભરી દેવાય છે. રાજ્યનું દેવું ૫,૦૦,૦૦,૦૦૦ પાડનું છે. ત્યાં સાડલાખ જમીનદારો છે. તેમની જાગીર નાની નાની છે. તે- મની ખેતી વિશે આગલાં પ્રકરણોમાં કહેલું છે. વખતે કોઈ ચઢાઈ કરે તો તે વખત સત્તરથી પચાસ વષઁના બધા માદમી લઢવાને બંધાએલા છે. જાયુકના લશ્કરમાં ૧,૧૦,૦૦૦ માણસછે, ત્યાંનું નાકા સૈન્ય પશુ સારૂં છે. મારા ધાવા પ્રમાણે પૅસિફિક મહાસાગરમાં બધી પ્રજાના સૈન્યમાં એ સૌથી બળવાન છે. જાપાનનું ક્ષેત્રફળ ૧,૪૮,૦૦૦ ચોરસ માઈલ તથા વસ્તી ત્રણ ક રેડ સીત્તેર લાખ માસની છે. ગરીબેને સારૂ એક કાયદા કરેલો છે. જેથી અશક્ત અને ઘરડા ગરીખાને જીવી શકાય એટલું ખાવા મળેછે, ત્યાં માત્ર દશ હજાર ભૂખેમરતાં માણસો છે. પ્રશ્ન ચ્હા પીનાર છે તેથી એ નવાઇ જેવું નથી,