પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
જગતપ્રવાસ
૧૪૬
જગતપ્રવાસ

૧૪ જગત પ્રવાસ. જંગલો બધાં સરકારી ગણાય છે. પણ, એ સરકારી હક બહુ પળાતો નથી. પરદેશ ખાતે ચઢતો માલ ઢ, રેશમ, ચીનાઈ તથા લાખારેલાં વાસણું, થ્રીઝ, કપુર, ખાદુ વગેરે છે. તેની કીમત આશરે સાડલાખ પાડ થાયછે. પરદેશથી ભાવતા માલની કીમત ચળીસ લાખ પૉડ છે. જાપાની વેપારમાં ઈગ્લાંડનો ભાગ સૌથી વધારે છે. ઈંગ્લાંડની શ્રેણી આગબોટો ત્યાં રહેછે. જાપાનમાં બસે જ્તમાનપત્રો નીકળે છે. તે બધાંની ચચ્ચાર હું- જાર નકલો ખપેછે. દેશમાં ૨૫૦ માધ્ધની રેલ્વે, ૪,૮૦૦ માઇલના તાર તથા ૬,૦૦૦ ટપાલ ખાફ્રીસે છે, પરદેશ ખાતાના પ્રધાનની પરવાનગી વગર કોઇ પરદેશીથી સુલે- હના અંદરની હદ છેાહાતી નથી. તે પરવાનગી પોતાના દેશના એલો મારફત મળી શકે છે. આનું કારણ એછે કે યુરોપી દેશો જાપાનના સુલેહના બંદરોમાં પોતાની પ્રજા ઉપર નપાની કાયદા લાગુ પાડવાની ના કહેછે. જો તેઓ જાપાનને સુધરેલા દેશોની પક્તમાં ગણે તો જાપાની સરકાર યુરોપીઅનોને દેશમાં જ્યાં ગમે ત્યાં જવા આવવાની તથા વેપાર કરવાની છુટ આપે, યુરોપીષ્મનોએ જાપાની કાયા તળે રહેવું જોઇએ. એ બાબત ઋણા કેળવાએલા જાપાનીઓનાં મન કચવા ચલાં છે, હું પણ તેમની લાગણીમાં ભાગ લઉધું. ત્યાંની સરકારે નેપો- લીમનના કાયદાને આધારે દીવાની તથા ફ઼ોજદારી કાયદા મનાવવા માંડ્યા છે, મુસાફરના જાનમાલના રક્ષુસાર ળપાન જેવે સહીસલામત દેશ એકે નથી. વીશ વર્ષે ઉપર તેથી ઉલટુંજ હતું, જાપાની લોક અત'દી તથા ખુશમિજાજી છે. તેમને રમતગમતનો બહુ શાંખ હોય છે. અમારા ગ્યાલાફ ભોમીઆ આઇડે જોડે શ્રેણી વેળા હું એ લોકનાં નાટકો તથા મેળાવડામાં ગયો હતો, મિસ બર્ડ તથા મારા મિત્ર શ્રી. એચ. ડબ્લ્યુ. લુસી જોડે પણ એજ ભોમી તરીકે ગપો હતો, લોકની રીતભાતથા ખરોબર માહીતગાર છે, અને અંગ્રેજી સારું બોલી જાણે છે, ત્યાં નાટકોમાં સ્મા ભાગ નથી લેતી. સ્ત્રીના ભાગ