પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
જગતપ્રવાસ
૧૪૭
જગતપ્રવાસ

જા પ્રવાસ છોકરા ભજવે છે. નાટક બહુ લાંબા વખત સુધી ચાલે છે. સવારના ૬- સથી તે રાતના ખીંચ્યાર સુધી, નાટકોમાં સંભાષણ બહુ લાંબો હાય છે. ગાયન. કેટલીક નાટકશાળામાં મદારી કસરત કરનાર, મૈલ કરનાર, ના ચનારી છોકરીઓ તથા ગાયન કરનાર હોય છે. ઈંગ્લાંડના કરતાં ની- તિનો બહુ સારો બંદોબસ્ત ત્યાં હોય છે. નાની છોકરી સાંભળીને શરમાય એવું કશું જાપાની રમતગમતોમાં હતું નથી. મતની જગા એ કૅફીદા ખીલકુલ વેચાતો નથી; બીજી જગાએ પણ બહુ થોડો. જ્ય જીગ્મે ત્યાં મ્હા ખરી-તે ખાંડ કે દુધ વગરજ ઉની ઉની પીવામાં આવે છે. “ સર અથવા મોખાનો બીમ્મર એજ એકલી જાપાનમાં પરાતી કટ્ટી વતુ છે. લોકોનો ઘણો ભાગ મનિષેધી છે. છાકટો માધ્યુસ કથિતજ નજરે પડે છે. જાપાની છોકરાંને માટે હુી રમતો હોયછે. પરીએાની વાતો સા- ૫. તેન"લગતા મેજીકીટર્નના ખેલ સાને બહુ ગમ છે. બધાં છોકરાં પાસે રમકડાં તો હોયજ, દરેક સહેરમાં એક છોકરાંનો મહેલો” હોયછે. ત્યાં નાટકશાળા, ખાવિધા શિખવવાની નાની નાની જગાએ, પશુ- આવાળા નાના ભાગ, વાંદરાંની રમતો વગેરે ઘણું હાય છે. હાંસીલાં