પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
જગતપ્રવાસ
૧૪૮
જગતપ્રવાસ

૧૪૨ જગત પ્રવાસ માબાપને તેમનાં હસતાં, આનંદી, સુખી બેકરો સારૂ રમકડાંચવા હાય તો તેની અસંખ્ય દુકાનો ત્યાં હ્રાય છે. તેમાં મનાઈ માટીનાં રમકડાં, ઢીંગલી, પતંગ, વાવઢા, દડા, ભમરડા વગેરે પણી શ્રીજો મળે છે. suffs તાયફાનો નાચ જાપાની સેકતે બહુ પસંદ છે. એને વાસ્તે ઋમારાં બાંને એવી ઇન્તેજારી હતી કે મી. ાઇટોએ ક્રો ટોમાં વીશીમાં એક ખાનગી નાઞ કરાવ- વાની ગોઠવણ કરી હતી, નામનારીઓની જુદી જાતજ હોય છે. બાર વર્ષની ઉંમરે તમે પેાતાનો ધંધો શરૂ કરેછે. તેમના માલિક તેમને નાચવા સિવાય બીજી ચી કેળવણી આપે છે, તેમના પગારનો અઃ ડવો ભાગ તેમના માબાપને મળેછે બાકીનો પરણે ત્યાંસુધી તેમના ખર્ચે સારૂ એકઠ કરેછે. તેમની બહુ સંભાળ લેવાય છે. ત વાતો ભજવીને કહી ખતાવે છે. કેટલાંક સુત્રે મ્હાર્ડે ચાળા કરેછે. કેટલાક અંદર નાચનાર છોકરી. ગાતાં પણ જાય છે. અમને તો નાચતાં હૈાય એવું કશું લાગ્યું નહીં. એ નાચતાં નથી પણ વાતો કહેતાં તેમાંની સ્થિતિ ભજવે છે એમ કહેવામ વીશીમાં અમે નાચ કરાળ્યો હતો ત્યાં આઠે . નાચનારી આવી હતી. તેમાંની ખેએ સુંદર રેશમી પેાશાક પર્વથી હતા. તેમા ભીંતને અઢેલીને ખેસીને જાપાની ગિટાર હાથી દાંતના કડકાથી વગાડતાં હતાં બીજી છએ આસમાની તથા કાળા પોશાક પહેયા હતા. તેઓ ભજવનાર હતાં. તેઓ અમારી સામે હાર થઈને બેઠાં, તેમની ઉંમર ચૌદ પાર વર્ષની લાગતી હતી. તે બહુ સભ્ય હતાં, પણ જાપાનીઓની કુલ સુજબ ાટો મારફતે અમારી જોડે વાત કરવા મંડી ગયાં. અમારી ખૈરાંનાં લૂગડાં ઘરેણાં વગેરે વિશે સવાલ પૂછ્યા પચાસ વર્ષની કુંવારી હતી તે માટે ધિક્કાર બતાવ્યો. અમે પણુ ખેડા સવાલ પૂ