પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
જગતપ્રવાસ
૧૪૯
જગતપ્રવાસ

ભગત પ્રવાસ, ૧૪ તે પરથી માબઞપડયું કે તેમનાં માબાપની ખાતર તેમણે એ ધંવા લીો હતા. મેં તે બધાંનાં નામ પૂછ્યાં. આાઇટોએ તેનો તરજુમો કરી અમને કહ્યાં, નામના અર્થે ગાવુંદેવદાર, ઉદાર કોમલ બાનુ, હાર વર્ષની સુંદરી વગેરે બહુ વિચિત્ર હતા. પછી ચ્હા આવી. આ સાથે ખાંડ પાએલાં મ્ભાલુ હતાં. મેં મારા ગજવામાંથી ફારેટ માક પેટાશની તીકડીઓ તેમને ખાવા આપી. તેમણે તે તીકડીઓને વિલાયતી મીઠાઇ ધારી ખાધી, નાચનો આરંભ થયો. ગાયન પણું કઠેર તથા લાંબું હતું. એકનો એક રાગ ગાતાં હતાં. ભજવવાનો ભાગ આવ્યો તેમાં પંખા તથા મા લનો બહુ ખપ પડતો, એક વાના સિંહની હતી. બીજી રાજકુંવરની હતી. ખેતેમાંથી એક સારી નહેાતી. ઍમને પૈસા આપવાનો તથા રા આપવાનો વખત થયો જાણી અનેે બહુ ખુશી થયાં, જાપાની તમાશામાં જેવી માદા પળાય છે તથા યાગ્ય વર્તેચ્છુક હાય છે, તેવું ઈંગ્લાંડની નાટકશાળાઓમાં તથા ગાયનની જગામાં થાય એવી મારી ખરા અંતઃ કષ્ણુની ઈચ્છા છે. ભારે નામથી તે હલકામાં હલકા તમાશા સુધી કશા માં એવું નથી હતું કે જુવાન છોકરીશ્માથી જોવાય નહીં, સુલૈહનાં બંદરામાં યુરોપીનો સાફ તમાશા કરાવવામાં આવે છે ત્યાં અમાદા તથા નીચ વાતો તેવામાં આવે છે. જાપાની લોકને ખ્રિસ્તીઓના રવિવાર જેવું કાંઈ નથી. વષૅમાં વીદ્યુ તહેવાર આવે છે, પણુ રોજ રમતગમત તથા મઝામાં જે વખત જાય છે તે બાવન રવિવાર કરતાં વધારે થાય છે. ધર્મના તહેવારમાં બંધા મંદિરોમાં જાય છે. દુનીખાની બીજી પ્રજાએ પેડે તે પશુ બરડા થાય ત્યાં સુધી ધર્મને વેગળા મૂકે છે. પ્રકરણ ૧૪ મું. જાપાની હુન્નર તથા કેસમ ફિલ્મોટામાં સાથી જોવા લાયક જગા મિયાડોનો મહેલ તથા શાસનોનો અસલી ફોલ્લો છે. ત્યાં જવાનું બહુ મુશ્કેલ છે, કેમકે રાખ્ય- ના કારભારીની રજા મેળવ્યા વગર નથી જવાતું. અંગ્રેજી એલચીના મદદગારની મહેરબાનીથી અમને ઝટ રજા મળી