પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
જગતપ્રવાસ
૧૫૧
જગતપ્રવાસ

જગત પ્રવાસ ક ૧૫૧ છે, કેમકે બાદ ધર્મમાં નાનામાં નાનાં પ્રાણોને મારવાથી પણ મના છે. અંગ્રેજોનાં કરાં પેંઠે જાપાની કરામાં પતંગીમાં પકડવાં, ઉંદરની ચૂડી નાંધવી, માખીની પાંખ ખેંચી કહાડવી વગેરે જંગલી નિય કામ કદી કરતા નથી. એથી કરીને તેમના હુન્નર ક્રામમાં પણ જેચિત્રો હેાય છે તેમાં પક્ષી, જાનવર, પુત્ર વગેરેને જીવનનું સંપૂર્ણ સુખ ભાગવતાં કાઢેલાં હોય છે. ચિત્રમાં દેખાવ વિવિધ પ્રકારના તથા સુદર હોય છે. એ બધી. શોભા જોવામાં ત્રણુ કલાક ગાળ્યા, પછી જેટલો ભાગ દેખાડવામાં આાવતો હતો તે પૂરા થયા, પેલા છે દરબારીઓએ આઈ ટોને કહ્યું કે બીળા પરદેશીઓ આ ભીંતોની શાંભા આટલા ધ્યાનથી જોતા નથી તેથી ગ્બાપને વધારે બતાવીશું. અમારાપર ભહે. રન કરીને તેમણે મિકાડોના ખાનગી ઓરડા અમને બતાવ્યા, અધામાં તે સાથી સરસ હતા તેમાં વીક એરડી હતી. બિકાડોના સુવાનાં એરડામાં ઉત્કૃષ્ટ કારીગરીનું લૂગડાં મુકવાનું કબાટ હતું. ખીજે દહાૐ શોગનનો કિલ્લો જોવા શ્યા, એ કિલ્લો અઢીસે વર્ષપર બાંધેલા છે. અ ંદર જવાનો દરવાજો બહુ શોભાયમાન છે. તેપર પુલ પંખી વગેરે ગીલ્ટનું તયા ક્રોંતરામ ઘણું સારૂં છે. મહેલની પેઠે સ્માતે પણ એકજ માળ છે, તથા એજ ઢળથી શજુગારેલા છે. સ્મસલ મહેલ અળી જવા પછી હાલનો ખાધેલછે. તેથી તેને શત્રુગાર બધા હાલની રીત મુજખ છે. પણ આ કિલ્લોતો અઢીસ વર્ષ પર બંધાએલા તેથી એની કારીગરી અસલી છે. ચ્યારડા વચ્ચે સુંદર કોતરકામ વાળી લાકડાની બળીખે છે તે નીચેની રંગત તકૃતી સાથે સરસ દેખાય છે. જે મહેલ જોતાં નવાઈ લાગેરૂં કે હાલની યુરોપી કારીગરીમાં સૌથી સુંદર અને સારૂં છે તેનો ઉદ્ભવ જાપાનની કારીગરીની અસર- થી થયુંછે. સાઉથ કેન્સિંગટનમાં મહીમાંના કારીગર પાસેથી અહીંના નસુના કરાવી લઈ જાય તો હુન્નર સુધારવામાં ખંહુ કામ લાગે. જાપાની લાક આ અદભુત કારીગરીમાં જે વિગત વગર જરની હાય તે કહાડી છે અને સાદાં તથા ઘટતા પ્રમાણના અયાવાળાં રૂપજ રાખેછે મહેલમાંથી બહાર ખાવ્યા પછી મને તથા મારી દીકરીને પીવાનો માર્ગ જોવાની ઇચ્છા થઈ. ભાગમાં શુબ્રહાદીનાં કુંડાંથી પ્રેરી