પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
જગતપ્રવાસ
૧૫૨
જગતપ્રવાસ

પર જગત પ્રાય. લીધેલા લાકડાના વીશેક એટલા છે. બાગમાં દાખલ થતાં ખાગ ફુલનું સંસ્થાન હોય એવું લાગે છે. ત્યાં લાકોની ાળાં જમતાં હતા બધાએ ચ્યમને જમવાનું કહ્યું. આઢાએ કહ્યું કે એમાંના ઍકાદનું નિમંત્રણ સ્વીકાર્યું હાય તો ઠીક, તેથી એક કુટુંમન સાત આઠ આાદમી એકાદ મુકરાની વષૅમાંડની ઉજાણી કરતાં હતાં તેમની સાથે અમે ખેઠા. જમવાની અમે નામાડી અને મ્હાને મીઠાઈ લીધાં. મારી દીકરી પર ખેલી છે કે નહીં તે જાણવા તે બહુ સ્માતુર હતાં. જ્યારે માલમ પડઘુ કે કુંવારછે ત્યારે તેમણે પહેલો ધિક્કાર બતાવ્યો, મેં મજાકમાં કહ્યું કે નાના બિકાડો (જેની ઉંમર આઠું વર્ષતી હતી). જોકે એ લગ્ન કરવાની વાટ જુવે છે. ત્યારે તેચ્યા ગંભીર બની ગયાં અને તેને ત્રણ માદરથી માન આપ્યું. આાઈટએ પછીથી મને કહ્યું કેત્યાં કોઈ અજા છ્યા કે પરાણા ગમે તેવી અસંભવિત વાત કહે પણ્ તે સાચો ન મા- નવી એ અસહ્રયતા ગણાયછે. કી વસ્તુ કોઈ પીતું નહતું. પછવાડીના વાડામાં ત્રિ. રીડન અને હાર્ટૂન કાશ્માનું ચિત્ર હતું, તેમાં તેને કુહાડી તે સુકી ખાંનંદથી દારૂ પીતો હાડપો હતો. એજ કત દારૂની નિશાની હતી. તે દારૂની જાહેર ખબર હતી. હમેં કીોટામાં હતાં ત્યારે દેશમાં બનતી જાણીતી વસ્તુઓનાં કારખાનાં જોવા હું ગયો હતો. જાપાની કારીગરીમાં સૌથી વખાણવા લાયક કારીગરી લાકડાપર લાખ ચઢાવવાની છે ઘણુંી વસ્તુગ્મા ખેતી બને છે. આપણે જે જે ચીજો કામની વાપરીએ છીએ તે બધી ત્યાં લાકડાપર લાખ ચઢાવી બનાવે છે. તે બનાવવાનાં મોટાં કારખાના નથી. કારીગર લાકો એ પેાતાને ઘેર હાયે બનાવે છે. બનાવવાની રીત બહુ ખજાયા જેવી છે. સુકા લાકડામાંથી બાઢ કાપી લાકડું સફાઈદાર, ઉતાર્યા પછી લાખનાં પદ્મપર પડ કરે છે, પછી કોયલાથી ભર્યું સજડ કરી બેસાડી કરજ્જુના શંગડાથી સંચળું કરે છે. સુનેરી નઝુના સાથી સારા હોય છે, ઝીણી પીંછીથી ચિત્રનાં આકારમાં લાખ લગાડે છે. લાખ બધી સુકાયા પછી સુનેરી ભ્રકો ઉપર ભભરાવે છે. ભારી પાસે એવા સુતરી નમુનાની ઘણી સારી ત્રણેક ઈંચની પેટીછે, તેપર સે। ધાડા જુદી જીવી સ્થિતિમાં ચીતરેલા છે, ઘણી વખત લાખમાં માતા જડવામાં આાવે છે. બે લાખના કામના અસંખ્ય જુદા જુદા પ્રકાર છે.