પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
જગતપ્રવાસ
૧૫૩
જગતપ્રવાસ

જગત પ્રયાસ. ૧૫ લાખનાં ઝાડ વાતમાં માં ડાય છે. ઝાડ ખારેક વર્ષનું થાય છે, ત્યારે તેમાંથી લાખ લે છે; ઘડપરથી છાલ કાઢીને છરીથી કાણાં પા3 છે. પછી રસ બહાર નીકળે છેતે ઉઝરડી લે છે. જ્યારે રસ નથી ની- કળતો ભારે ત્રાડ પાડી નાંખવામાં ભાવે છે. તેના નાના નાના કકડા કરે છે. અને પાણીમાં ચેડા દડાડા સુધી પલાળી સુક્રીને પછી તે પરથી લાખની તરી કાઢી લે છે. બાજ- જાપાનમાંથી ભાર્ટીનાં વાસણ યુરોપમાં બહુ જાય છે. તે બહુજ સારી જાતનાં તેમજ સાચાં હોય છે. સત્તમા તૈયા રામા સૈકામાં જે માટીનાં વાસણું' જાપાનમાં થતાં તે આખી દુનીમાં સૌથી સરસ કહેતાં ઉપરથી યુરોપમાં નસુના લેવાયા છે. જુદી જુદી જાતનાં વાસણૈાની દુકાનોમાં અમે ગયા હતા. માટી દુકાનોમાં જ્યાં ભારે કામ થતું હાય માં બહુ સારાં વાસણ વહેતાં. એ વાસણનો ખપ કાલ હું છે, અને ચૉલું રહે એમ લાગે છે. પણ તેમની પ્રભા તથા ફામ બગડતાં જાય છે. નાની નાની દુકાનમાં જ્યાં ભાત્ર કુંટુંબનાં મો જીસેાજકાર કરતા હતાં ત્યાંતો અગાઉ થતા ધૈવા સુંદર નઝુના ને ડી, અસલી નમુનામાં સાદાઈ વધારે હતી, હવે તો દહાડે દાડે બધી ચીજોમાં ખૂબ યા મૂકાશે. ખૂબી ઓછી થતી જાય છે નિ કાના એક વેપારીમાસેથી મ જુની હાદાની લીધી. તૈપર સુનારૂપાની પુડાની વેલ હતી. અને નેત્રણ પુતળાં હતાં, એ મ્હદાનીની કાંરીગરી ઉત્તમ હતી. ક્રીકેટોમાં સાંભળ્યુ કે એક સોના એવી હાદાની બનાવતો હતો. મેં મેની દુકાને જન જોયું. તેનું કામ તો બહુ સારૂં હતું પણ તેમાં સાદાઈ નહોતી.' બહુ પાસે પાસે ભાત હતી, મસલનાં પોષણપૂર ફકત ઍકાદ કુબ કે ઝુમખું ય છે. હાલનાં પરતો એક માળા ભાગનું ચિત્ર હૈાય છે. અનેજુલપર ભાત ભાતનાં જીવડાં જે- સાહેલી હોય છે. પાના લોકો જે તેમના હુન્નરમાં અસલી ચાલતી આવેલી રીત રાખશે તો તેમનો વેપાર બહુ વધી, મેરિકામાં એવી કઈ જાતનો હુન્નર નથી. તેથી માંજો એ માકલે તે જથાબંધ માલ ખપે અને અહુ નાયરા થાય. કૂત પુરોપના નમૂનાની પેન્નાઈ રાખશે તો તેથી નુકસાન