પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
જગતપ્રવાસ
૧૫૫
જગતપ્રવાસ

નમત વાસ. ૧ ચૌદમી નવેમ્બરે દીલગીરી સાથે અમઢીઓટોથી કૉળી જા ટ્રેનમાં ઉપડમાં તેની તેજ સાંજે પી. એન્ડ, મ્યાં, કંપનીની ટીમેઢ નામની સ્માઞઢમાં નાગાસાકી જ્યા હઁગ કોંગ જવા નીકળ્યાં. બીજે દહાડે સવારે જાપાનના પ્રખ્યાત ભૂમધ્ય સમુદ્રમાં આવ્યા. એ સમુદ્ર બે મુખ્ય બેટની વચ્ચે આવેલો છે. અને ૨૪૦૦ માઇલ લાંગા છે. એના કિના રાની સળી જમીનના ૭૦૦ મેલ છે, તેપર ષાડી વસ્તી છે. તસુખેત જમીન અને પર્વતની બાજુ ખેડાયેલી છે, તેથી ખેતી પણ થાય છે. જાળી અને સિમાનોસૂફીની વચ્ચે ૪૦૭ ખેટ મેં નકશામાં ગણ્યા. અને આજીએ પર્વતની હાર છે. એ પર્વતની હાર, બૅટ, ગામ ખાસ- માની પાણીપર શ્રીનાઈ વહાણ તથા માછીની હેાડીએ એ બધું મુળી સવારથી તે સાંજ સુધીનો દેખાવ મનોહર થતો, સિમોનોસેફીની સાંકડી સામુદ્રમુનામાં થને ખુલ્લા સમુદ્રપર સ્ખામાં. બીજે દહાડે સવારે નવ જાગે નાગાસાકી હાચ્યાં. જાપાની ભૂમધ્ય સમુદ્રમાં તાણુ અને વમ ળ પણ છે. પશુ રાતે તથા દહાડે પૂરી સહિસલામતીથીસફર કરાય તેમછે. નાગાસાકીના બારામાં પેસતાંજ જૈનખર્ગના ત્રાસદાયક ાપુ અ અંતે દેખાડવામાં આવ્યો. ૧૭મા સૈકામાં ત્યાં જાપાની ખ્રિસ્તીખ એ ધર્મ સારૂં પ્રાણત્યાગ કર્યા હતા. તે વખતે ત્યાં વીશલાખ ઉપર રા સનકાથાલિક ખ્રિસ્તીમા હતા. જળપાનના રાજાને લાગ્યું કે એ લેક્રોની તથા તેમના ધર્મે ગુરૂએની વસ્તી વધી જશે તેથી સર્વે પરદેશી ધર્મે શુક્ષ્માને દેશમાંથી કાઢી મુકવાના હુકમ કર્યો. ખ્રિસ્તીઓએ તેમના ચુરૂ ના સરદારી નીચે ખડ કર્યું, અને હાર્યો. રાએ કોઇને શરણે લીધા નહીં. નથી તલવારથી અને બુંદીનેએ ધર્મના લેાના નાશ કરવા માંડ્યો. તેમાંના થોડાંકેજ ધર્યું ત્યાગ કર્યો. બાકીના લાખાને ક્રૂરતાથી કાપી નાં- પ્યા. આવી દૃઢતા અને ત્યાગનો બનાવ ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં અન્ય નથી. નાગાસાકી પાસે એક કિલો છે. તેમાં ભાઈ ખ્રિસ્તીઓએ શોગન સામે એલી ટક્કર ઝીલી. તેણે તેને ધેર્સ બ્રા. બે મહીના સુધી ધેર રહ્યો પછી તે શરણે થયા. ધૃપતબર્ગના બૅટપર સીધી ટેકરી પરથી તેમને ગગડાવી મુકયા. હવે તો ગે નાગાસાકીના લોકને ઉજા- ણી જવાની જગાછે. એવી રીતે બળવાન શોને ખ્રિસ્તી પાપનો મ