પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
જગતપ્રવાસ
૧૫૬
જગતપ્રવાસ

૫ જગત પ્રથામ માંથી નાબુદ કર્યું. જેમણે ખાટલી શ્રદ્ધાથી રામનીથોલિક ધર્મ સ્વી કાર્યો હતો તે લાંકો અમેરિકા તથા ઈંફ્લાંડનો પ્રેરેસ્ટન્ટ ધર્મ સ્વીકા રશે કે નહીં તે જોવાનું છે. હું ધાર્યું કે સ્વીકારી, ભાષાનમાં ભાર પછી એ બાબતમાં લોક અમાડો વધ્યા છે. નાગાસાકીનું બારૂં બહુ પ્રખ્યાત છે. તે છ માસ લાંખું તથા માઈલ હેાળું છે, એની ખાસપાસ ઉંચો ટેકરીઓ છે. લંગર કરવાની જગા સારી છે અને પાણી બધી તરક ઉડી છે. ત્યાંથી કાયલા બહુ ભળે છે. ત્યાં સાત માડ કલાક રહીને હૈંગકૉંગ જવા ઉપડ્યાં. રવિવારે સવારે દશ વાગે હૉંગકૉંગ હામ્યાં. -- --- પ્રકરણ ૧૫ મું. હૉંગકૉંગ. ચાળીસ વર્ષે ઉપર તો હૉંગકૉંગ, કંતાન નદીના મુખ આગળ ટ્રી- પોના સમુહમાંનો એક ઉજડ એટ હતો, ત્યાં વસતા પુત્રેનો ધંધા મા છલાં પકડવાનો તથા પથ્થર આદી કાઢવાનો હતો, તે સાથે તે લોક સાંચીમ્બા પણ હતા. તે પરથી બસે વર્ષપર ફ્રીર'ગી લાકે તે ભેટાને લા- ડ્રોન્ઝ (મેરો)નું નામ માપ્યું હતું. હજી પણ એ નામ પ્રેગ્યજ છે, સાંચીમાનો ધંધા કરવાનું પણ હજી જારીજ છે. નાનાં શ્રીના વહાણ પોતાની નેરે રક્ષણુને બહાને બે તોપેા તથા કથીર રાખે છે. એનો ખરો હેતુ તો પોતાનાથી નાનું વહાણુ મળે તો લૂંટવાનો હ્રાય છે. એ વહાણુમાંનાં બધાં ખાદમીને મારી નાંખે છે, જેથી તેમના ગુન્હાનો પુરાવે! રહેતો નથી. હરીષ્માપરથી હૉંગકૉંગ ગેટનો રખાવ રમશીય લાગે છે. તે પ વૈતની કોરપર આવેલા છે, તેનું ક્ષેત્રફળ ૨૯ માઈલ છે. લાઈજીનવ્યાસ નામે અડવો માઈલ પùારા, ખારમાં જવાનો મુખ્ય વે છે. ખારૂં ધણું સારૂં છે. મેની ખાસપાસ પર્વનો આવી રાત પાણી વીસથી સાઢ ફીટ ઉંડું છે. એનું ક્ષેત્રક્ળ દશ માઈલ છે. તેમાંનો દરેક ભાગ લંગર કરવા લાયક છે. સમુદ્રમાંથી આવવાના ત્રણ સારા રસ્તા છે ત્યાં રાતે બરોબર દીવા કરવામાં આવે છે. હઁગકોંગના નોરામાં