પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
જગતપ્રવાસ
૧૫૭
જગતપ્રવાસ

જગત ત્રાસ. r ૧૫૭ અમ સગર કર્યું. તે વખતે તુતકપરથી જણાતા રખાવ કરતાં વધારે સુંદર દેખાવની કહપના કરવી શક્ય છે. જુદા જુદા દેશની આગબોટા, વાણી, હોડીમા વગેરેથી દરીઓ ઉભરાઈ જતો હતો, એક ખા જુએ હોંગકોંગ બેટ હતો. તેની ટેકરી સૂર્યના પ્રકાશથી ઉત્રલ દેખાતી હતી અને શહેર ઉપરના ઢોળાવપર આવેલા યુરોપૉચનોના સંસ્કૃત અમલા અને બગીચાનો દેખાવું હીરા મોતી જડ્યાં ડ્રાય એવો લાગતો. તેની અગાડી ભૂખરૂં શહેર અને સઢથી છવાયલે ભૂરો સમુદ્ર હતાં, ખીજી તરફ્ કોલુગના ડક્કા તથા ગોદીષ્મ, સ્ટોનર એટના કિલ્લા અને માધે ચિનના પર્યંત ખાવેલાં છે. પણ હુમૈશ મા બધું એમને એમ રહેતું નથી. ઉનાળામાં સિક્િક (શાંત) નામને યોગ્ય મહાસાગરમાં, ફિલિપન ીપોની પેલી તરફથી “ ટાઈપુન ” નામનાં વાવાઝોડાં જારમાં હૉંગકૉંગ તરફ ફરતાં આવે છે. ખેટની કોર્ટુગ તર- કુંની બાજુએ સાંની વેધશાળાનું સરસ મકાન આવેલું છે, તેના છા પરાપર એક વાંસ અને લાલ ઠંડો છે. તે “ ટાઇજુન ’ની ચેતવણી આપનાર છે. જ્યારે એરોમીટર ( વાયુ માપક યંત્ર)માં પારો નીચો પડ વા માંડે છે ત્યારે પેલા દડા તરફ્ બરોબર નજર રાખવામાં આવે છે. જેવા તેને વાંસને મથાળે ખેંચી લેવાય છે કે જોવા જેવા દેખાવ ખની રહેછે. તરતજ નાનાં મોઢાં વહાણા, હાડીઓ, આગબોટો પોતાના રક્ષણ સારૂ સ્ટોનર બેટમાં જવાની દોડાદોડી કરવા માંડી જાય છે. ખાસ- બેટો ઇંગ્ઝાંડના કાફલા જોડે ખુણે ભરાયછે. લોકો ઘરમાં ભરાઇને ખારી બારણાં બંધ કરી છે. બેરોમીટરમાં પારો કલાકમાં એક ઇંચ નીચો પડી જાય છે. ગેમ કરતાં તે ઉલટો પાછો પડે છે, ત્યારે ગંજાવર, તોપ છુટતી હોય તેવા મોટો ધડાકો થાય છે. જે વહાણા અને હાડકાં ઓનઢર જતાં રહી ગયાં હોય તેમના ભુકા ઉડી જાય છે. અને ક્ર- નારે બાકડાંના ઢગલા થાયછે. ઘરના સ્મેલાતો પતંગની પેઠે રસ્તામાં kr ૐ છે. દરીઞા સામેની ભીંતના ભારે પથ્થર પણ ઉખડી જાય છે. શ્રેણી:ઋણી સંભાળ રાખવા છતાં પણ કોઈ લખત જાનમાલનું પણું નુકસાન થાા છે. આગમાટેના કડકા થઈ જાય છે. ભારે વાણો મોટો જીવા ળડે તેથી પશુ પણે આપે જમીનપર ચઢી જાય છે. ૧૮૭૪ના