પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
જગતપ્રવાસ
૧૫૮
જગતપ્રવાસ

૧૧૨ જગત પ્રવાસ. એવા વાવાઝોડા પછી બે દહાડે બારાના એક નાના બેટમાંથી છનું ચુડદાં મળી આવ્યાં હતાં. પી. અન્ય ો, કંપનીની હોડીમાં બેસી ખેંગીગાર વાગતે અને કીનારે ઉતર્યા. જતાવાંતજ પચાસેક સૌના મળ્યુરો અમારો સામત લેવા તુટી પડ્યા, અને ગીધ મુડદાં પીંખે તેમ માંડ્ડામાંહે ખેંચાખેંય કરવા લાગ્યા. એમ કરતાં બધા સામત મુદ્દાં કિનારાપર પડી ગયા અને અમે ધાર્યું કે સામન ગયો. એટલામાં કંપનીના એક હીંગણા ગુમાસ્તાએ એમાં ધસી જઈ એ લોકને લાતો સુક્કી મારી ત્રણ મિનીટમાં સામન કઢાવ્યો. પછી આગળ એ ચુમાતો અને પાછળ વીસ મજુરો (પેટીએ ચાર અને પેટપુલીએ એ ) તથા અમે એમ અમારૂં સરધસ ચાર્યું, વીશીમાં જઇને ત્રીજે માળ સરઘસ ચઢવું અને અમારા બે એરડામાં સામન ચુકાવ્યો, મેં પેલા ગુમાસ્તાને મઘુરીના પૈસા કેટલા આપવા તે પૂછ્યું. તેણે દરેકને અડવો પેની ખાપવાનું કહ્યું ! મેં તે લોકને કેંકો પેની આપ્યો તેથી ગુમાસ્તાએ ભાવ બગાડવા માટે મને ઠપકો આપ્યો. મજુરો સંતુષ્ટ જણાયા. પેલા ચુમાસ્તાએ પોતાની પીઠ ફેરવી કે તરત તે બુમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દાદર બહુ ચઢવાના હતા તે વધારે પૈસા આપો. પેલા ગુમાસ્તાએ આવીને તેમને લાતો અને મુક્કા મારી કાઢી મૂક્યા. હૈંગકાગમાં જ્યાં જુએ! ત્યાં મજુરો સાથે લાકડી તથા સુક્કીથીજ વાત થાય છે. કેટલાક પુરાપીષ્મનો કહે છે ! તે વિના એ લોક માર્ગે એવા નથી. એ ખરૂં હશે પણ તેમછે ત્યારે ચીનાજી જે લાગમાં મા વે તે ચોરી લેછે અને ઘણી વખત યુરોપીઅનોને કપટથી છરી ભોફ્રી મારી નાંખે છે, તેમાં નવાઈ નથી. જમ્યા પછી શહેર જોવા નીકળ્યાં. અમારી મુસાફરીમાં ખરેખરૂં ચીનાઈ શહેર તે આજ જોવાનું હતું કેમકે ચીનાઈ રાજ્યનાં બીજ શહેરા જોવાનો અમને વખત નહોતો. ખરી રીતે જોતાં હૉંગકૉંગ શહેર છે. એકમાં યુરોપીઅન વેપારીએ તેમના કારકુનો અને લશ્કર તથા નોકાસુન્યનાં માણસે રહેછે; બીજામાં શ્રીના રહે છે. પહેલામાં ૮,૦૦૦ માણસની અને બીજામાં ૧૬૦,૦૦૦ માણુસની વસ્તી છે, થોડી