પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
જગતપ્રવાસ
૧૫૯
જગતપ્રવાસ

જગત પ્રવાસ. .. ૧૫ વસ્તીવાળા ભાગમાં વધારે જમીન આવેલી છે, તે મુખ્ય વોરી રસ્તાછે. તેમાંના “ કવીન્સ રોડ ” નામના રસ્તાપર દુકાનો, કલા, પેઢીએ તથા વીશી ખાવેલાં છે. બ પ્રાય રસ્તાપર વેપારીએંડની આફીસા અને ખસંખ્ય વખારા, તથા ડક્કા ખાવેલા છે, જગાની તંગા- સને લીધે વેપારનાં કામમાં બહુ ખંડણુ પડે છે, તેથી આ બીજે રસ્તા આરામાં અગાડી સાફ કીટ વધારવાના વિચાર છે. ચીનાએ રહે છે એ ભાગમાં ત્રણ ચાર માટા અને સારા રસ્તાછે, બાકીતો નાની નાની ગંદી ગી છે. ત્યાંના લોક તોછડા જંગલી, અણુ સુધરેલા અને હરામી દેખાવના છે. જાપાનના માનંદદાયી લૌકથી તદન ઉલટાજ માલમ પડેછે, જાપાતની ખુલ્લી દુકાનો તથા આનંદી ધંધાદા રીતની જગાએ અહીં તો અંધારી ગુફા જેવી દુકાનો હતી. હાગકા- ગમાં દુકાનોનાં બારી બારણાં કાયો બંધ રાખવામાં આવે છે. કેમકે ત્યાં ઠેર ઠેર ચોર પુષ્કળ હોવાને લીધે ઉધાડાં રાખવામાં સત્તામતી નથી. વળી રસ્તા ખીચોખીચ ભરાએલા હોય છે જેથી ચોરેને નાશી જવું સહેલું પડે છે. ઉપદેશ અને આચરણ વચ્ચે જે અંતર સાધારણ રીતે પાળવા માં આવે છે તેનું મનોરંજક ઉદાહરણ આ દુકાનોમાં જોવામાં આવેછે, દરેક દુકાનમાં કાગળના વીંટા લટકાવેલા હોય છે તે પર કોનફ્યુશીય્યસ નાસૈ ૉનાઈ તત્વચિંતકના ગ્રન્યમાંથી પ્રમાણિક વેપારીઓના વખાણની અને અજાણ્યાને સભ્યતા બતાવવાની શીખામણા છાપેલી હેાય છે. ચીનની નવાઇની વસ્તુઓના વેપારનું મુખ્ય મથક હ્રાગકાગની દુકા- નીછે, ત્યાં રેશમ, રેશમી ભરત, સુનાની બંગડી તથા ઇશ્કરીંગ સુખડની પેટીએા તથા પંખા, હાથી દાંતપર કોતરણીનું કામ, લાકડી, મા- યૂબ જેવાં પીછાંવાળાં મુએલ પક્ષી વગેરે ઘણી ચીજો વેચાય છે. જે લોકો એ બધી વસ્તુ બનાવે છે તે દુકાનની બારીઓમાં રસ્તે જતા આવતા લેક જુએ તેમ બેસે છે. દુકાનોપર અંગ્રેજી કે પીનાઈ ભાષામાં પાઢી મારેલાં ડ્રાય છે. હૉંગકૉંગના ચીનાઈ શહેર તરફ જેમ જેમ જએ છીએ તેમ તેમ ગામમાં લુચ્ચાઈ વધારે જણાય છે. ટાઈપીંગ-રાત ( એને મ