પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જગતપ્રવાસ
જગતપ્રવાસ

જગતપ્રવાસ એશી વાંચેd (બહુધા પીળાં કાળાંપુઠાંની નાવેલો), વાતો કરેછે, અને ભરેછે. પુરૂષો રમતો રમૈ, સ્મુને એક એકની સાથે ઓળખાણ કરેછે. અમારા ઝાહાઝપર પરોપકારી ચંચલ ચતુરવદની વિનતા મીસ માર્ક્સન છે, લંડનના નીચ મહાલાચ્યામાંના ૪૭ અનાથ રઝળતાં (માખાપ વગરનાં) ખાળકાને તે કાનડામાં લેઈ જાયછે. ધૂમાડો તાણવાની ઓરડીના બારણાને અઢેલીને બીડી પીતો બેઠેલો જાપાની ગૃહસ્થ જાપાનના ટોકિા શહેરની ઈજીનીસ્મ અને વહાણા બાંધનારાની પેઢીનો ઉપરી છે. એના હાથ તળે ૪૦૦ કારીગરા નોકરી કરેછે. આવતા સ્મૂકટોબરમાં તેનું કારખાનું જોવા જવાનું હું તેને વચન આપી ચૂકયેઉ, ફ્રીકા માતુર મુખનો અને ભૂરી ઉત્સુક માંખાપર સોનેરી ચશમાં પહેરનાર જુવાન પુરૂષ મીશનરી છે (પાદર છે) અને ચીનમાં ઈસાઈ ધર્મનો પ્રસાર કરવા જાયછે. અને કેટલાંક વરસાપર મીસમાસ્ક્રુસને લંડનની ગટરમાંથી આણ્યો હતો ભર્યંત એ આદમી લંડનનો દુરાચારી દરિદ્ર વર્ગમાં હતો અને તેને સીસમાર્ચને તે સ્થાનાંધી કાઢી કેળવી સુધાર્યેા હતો. જે ધીંગેશ્વ જુવાન તુતક ઉપર તેની જોડે પસાર કરેછે તે મીસ ભાસનનું બીજું ધેટું છે, અર્થાત્ તે પણ દુષ્ટ વર્ગના લોકમાં પ્રથમ હતો. તેને મૌસ માસને સુધાર્યું છે. તે પણ ચીન જવાનોઅે, પણ હવે વેણાનો ધટ વા, તુરત બધા ખાવા દૈયા, અને તુતક ખાલી પડયું. બધાના મનપર જાણે એ ધંરે વશીકરણ કર્યું હોય તેમ થયું. આ કહેવામાં માત્ર ચવેલું હતું, કેમકે મીઠાઇ, મેવો, પનીર, તાલુ માંસ, માછલી વગેરે ભાવતું ભોજન પીરસ્યું હતું, પરંતુ સવાર અને સાંજના ભોજનથી હલકુ ( સહેલથી પચે તેવું ) છે, અને ઝુકાબલે વાની થોડી છે. પાછલો પોહાર ઘણુંકરીને સુખ નિદ્રામાં ગાળવામાં આવેછે. કલાકે ૧૪ માલિના દરે અમારી આગઢ ડેછે, અને આટ્લાંટિકનો જબરે તાજો પવત ઊંઘ ખાણુંછે, પરંતુ ભોજનના ધટના નાદથી સર્વે જાગી ઊછે. જેસ્મે સુખે જમી છે તેગ્માન દિવસનો માટે બનાવ એ છે. જમણા ભાત ભાતનાં છે. શાક, મેવા; ક્ળેા અને મીઠાઝ્માની કસર નથી. ખાનું વખાણુવા તેગ છે. વાતી ગણુતાં ૪૩ થાયછે. એમાંના મૂળ મા