પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જગતપ્રવાસ
જગતપ્રવાસ

જગતપ્રવાસ. પ ઉપરાંત ડાનાંજ નામ ગુજરાતીમાં છે, કેમકે તે અનેક પ્રકારના માંસાની ખનાવેલીછેક સ્માલાંટિકની ટપ્પાની માગયેટમાં ખેસાને જમવામાં આટલું બધું ઉડાઉપણું હમૈશ નકામું છે; પણ ૧૧૬ ખારવા વગેરે નોક- છે, સ્મને કાઈ કાઈ વખત ૫૦૦ થી ૮૦૦ સુધી વહાણના પાછલા ભાગમાં બેસનારા ઉતારૂઓ હોયછે તેથી પહેલા વર્ગના ઉતારૂઓને માટે રાંધેલામાંથી પુષ્કળ વધેલું હાયછે તે કોઈ બીજાના ખાનામાં વાવરી પૂરું કરવામાં માવતું હશે. ઈન્ટમીડિએટ (બીજા વર્ગનું એ નામ રાખ્યું છે) એસારૂ એને જ- મવાનું સલુનવાળાના (એટલે પહેલા વર્ગના) જેવુંજ સારૂં હાયછે, માત્ર ફેર એટલો કે તેમને વાની આછી હાયછે. પાછલા ભાગમાં બેસનારા એટલે ત્રીજા વર્ગનાએને સવારે જમવામાં તાજા બ્રેડ (ખમીરી રોટલા), તાજું માખણ, પોરીજ, સ્માઈરીશ ટિ (માંસ), ગ્યા મતે કાફી (બ્રુન) હાયછે; સાંજના જમણુમાં સુખ, ઉના જોઇટ (માંસ), બટાટા, અને બ્રેડ, ચાની વખતે, બ્રેડ, માખણુ અને ચા, વાળુ (વિયાલુ) માં એટમીલ પોરીજ. જ્યારે વાયુ અને સાગર શાંત હાયછે ત્યારે મૅમની ઋાહારની નિરપરાધી મઝા ભોગવવાની શક્તિ વિસ્મયકારક દીસેછે.અગમ્માર વાતે તેમને બીસ્કીટ થેચ્છ મળેછે. પરદેશ વસવા જનારા એક જાડા જર્મને કહ્યું કે “વાહ ! આ કેવું વહાણુ ! દહાડામાં ભરપૂર પાંચ વાર ભોજન અને તે માટે વધારે આપવાનું કાંઇ નહિ”!તેનાં વચન સાંભળી મને આશ્ચર્યું લાગ્યું નહિ.

  • આ સાંજના ભોજનની તથા આગળ આવી ગયલા સવાર”

ના ભોજનની વાનીનાં નામ એજ કારણથી મૂકી દીધાંછે. માંસ ખા નારાને તેમના અર્થ લખવાથી કાંઈક સમજાય પણ ગેામાંસ અને સુવ- રનું માંસ વરજનારાને બધી વાની ગમે તેવી નથી અને માંસાહાર નહિ કરનારાને તે એ વાંચતાં કંટાળા આવે. સુલીગટાની, વર્મીસીલી, ફ્રીલેટ એર્ બીકુ, આલા ફ્રાંસેસ, વાલ આઉવેન્ટ આવુ લેમ્સ્ટર જીત્યાદિ જોયાથી માત્ર સમજાય,--ભાષાન્તર કા.