પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જગતપ્રવાસ
જગતપ્રવાસ

જગતપ્રવાસ. આજ રાત્રે અમે ઉન્મત્ત થયેલા વનના છેવાડાના ભાગમાં પેઠા, અને ૫૦૦ માણસે સમુદ્ર ઉપર અત્યંત પીડા કેમ પામે તેઝર્ટ જાણ્યું, મા વહાણમાં ગજવેલના રેલ (પાટા) પુષ્કળ ભાછે. લાઢાનો વેપારી હાવાથી પ્રથમ એ બિના જાણી હું ખુશી થયા, પણ રાત પૂરી થયા પહેલો મેં માથું કે એ લાઠું “સાટિશ્મન” ને તળીએ છે તેને બદલે ખાણને તળીએ હોત તો વધારે ફીક પડત, તેાના જડભારને લીધે માગમાટ (ડીમાળના લંગરની પેઠે ડોલવા લાગી અને તેથી ઊંધવું મય થઈ પડવુ. ખાખી રાત લગી ને બેઠા બેઠા ચેાપડી વાંચી. બીજે દિવસે સવારના ભોજન સમૈ પૂરા ખેતૃતીખાંશ ઉતારૂએ ઉપર એની માઠી અસર થયેલી માલૂમ પડી. મારી દીકરી તેમાં હતી. આ ઝુલવું ૨૧ મી, ૨૨ મી અને ૨૩ મી સુધી વધારે એઠું જારી રહ્યું; પણ ૨૪ મીએ અને માટા લામ્રાડોર પ્રવાહમાં પેશ અને તેથી અષાને સુખ થયું. ઉષ્ણતામાનસીસીમાં (થમિટરમાં) પાશ ૪૫૨ ઉો, અને તેથી હમેં ખામી સર્વે પોતાના ગરમ કપડાં ખાળવા મંડ્યા ગ્રીન્લાંડના હિમ્પ પર્વતોપરથી શીતળ પવન જોરમાં માધના માવતો હતો. આ માટો લામ્રાડોર પ્રવાહ શીતસાગરમાંથી કલાકે મે માઇલને વેગે એક સરખા વહેછે, અને તેના ઉપર તરતા હિમરાશ (હિમપર્યંત) ટૂ- લાંતિકમાં આાવેછે તેનાં દર્શન કરવાને સર્વ કોઈ ખાતુર હતા,તથાપિ એ- કે દેખાયા નહિ; પણ બીજી સવારે મને કપ્તાને કહ્યું કે રાતમાં ખેલ આઈ- લએટમાં થઈને જતાં મોટા ત્રણ તેની નજરે પડ્યા હતા. { હવે અમે આટ્લાંટિકમાંથી નીકળો સેંઢારેન્સના અખાતમાં ઝોલ્લા ખાઇએછીએ. લામ્રાડોરથી ફાવત વધારે તેવા પવન જોરમાં વાય, તડકો સારે પડ્યોછે અને ઝાઝમાં સર્વે સુખી અને ખુશી છે. સરમાં પહેલીજવાર સ્માજે અમે વ્હેલાને પુંકતી જોઇએ છીએ.એવામાં એક ઉડતાં પૂર્ણ થાકેલો શકરો આવી સહડોના દોરડા ઉપર ખેડો, અને હજી જ- મીન નજરે પડે તેટલાથી ઘણા વધારે અંતરે હતા. તેને સહુ જોવા લાગ્યા અને ખલાસીગ્મા તેને પકડવાને દોરડાપર ચડ્યા, પણ એક ડો- લપરથી જા ડોલપર ઉડાઉડ કરી કોઇને હાય આન્યા નહિ. ત્રશુ ચાર કલાક થાક ખાઈ પાછલે પાહારે એકાએક તે ભૂમિ ભણી ઉડી ગયા અને ફીતે અમારા દીઢામાં માન્યો નહિ.