પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જગતપ્રવાસ
જગતપ્રવાસ

જગતપ્રવાસ. આજે મધરાત સુધી વાંચવામાં રોકાઈ સૂતા પહેલાં તાજી હવા લેવાને તુતક ઉપર જઈ જોઉં છું તો આખુ ઉત્તર આકાશ “ઉત્તર ઉષ:”ના (ઉત્તર અરૂણના)પ્રકાશથી ઝળાંઝળાં થઈ રહેલુંછે,ઉત્તરધ્રુવભણીના પ્રવાસના ગ્રંથોમાં ઉત્તર ઉષ:વિષે ઘણીવાર મેં વાંચેલું, પણ હવણા તેને ખરેખરૂં હું મારી નજરે જોઉંધું, એની શાભા અવષ્ણુનીય છે. અહીં પણ એ સં- પૂર્ણ કોઇ વેળાજ દેખાયછે. મધનુષ્યના જેવી તેની તેજસ્વી કમાન એક ક્ષિતિજથી બીજી ક્ષિતિજ પર્યંત વળેલી હતી. એની નીચેનું સ્માકાશ રૂશનાઈ જેવું કાળું હતું; માત્ર એક તારે તેમાં નજરે પડતો હતો, અને તેપરથી જણાયું, કે તેની ઉપર જેમ આકાશ નિર્મળ હતું તેમ નીચેનું પણ હતું. એ મહેરાબનો પટ પહેાળા, ઘણો પ્રદીપ્ત અને પૂર્ણ સમદ હતો અને તેમાંથી વરાળ જેવી દીસતી જ્યોતોનાં ગુચ્છા વળતાં વાદળાં તથા પ્રકાશના સ્મણીઆળા ભાલા નીકળ્યા હતા. એ ભાલા લ ગભગ સ્માકાશમાં શાબિંદુ પર્યંત વ્હેાંચ્યા હતા. આ સુંદર દેખાવનું તેજ પૂનેમના ચંદ્રમા જેટલું હતું, અને હું નથી ધારતો કે દહાડે ક રાત્રે મેં એથી વધારે સુંદર આકાશ ભાળ્યું હશે, ૨૬ મી તારીખે હવાની હાલત દુઃખકારક થઈ. માખે! દિલ- સ વરસાદ વરસ્યા, અને માટ્લાંટિકમાંથી સૌધાં ચાલ્યાં આવતાં માજા અખાત ભણી ઉછાળા મારતાં જતાં હતાં. રાત્રે જાડી ધુમસ પડી, અમેટની ગતિનો વેગ અધો થઇ ગયો, અને વાયંત્રની સીસેટીએ- એ ઊંધને નસાડી મૂકી. પરંતુ ૨૭ મીની સવારે શાંત જળમાં અમે પ્રવેશ કર્યો. વાયુ સુખદાયક થયા અને ગાસ્પીના કિનારાથી ત્રણ ચાર માઈલને અતરે ચાલતું અમારૂં વહાણ મેટલારેન્સ નદીના મુખમાં પેઠું, પાછલે પાહારે દારૂ કેટલાક ઉતારૂઓની વિનંતિપરથી મેં માજે પીવાથી થતી હાન વિષે ભાષણ કર્યું, એમાંના ઘણાક ટીટોટલર (દારૂ નહિ પીનારા ) હતા. થોડાંક વર્ષો થયાં આ સુધારા ઉતાવળે આાગળ વયે છે તેનો નવા પુરાવા મા ઝાઝ ઉપર જોવામાં આવેછે. માનન્દી સ્વભાવનો અને સભ્ય ગૃહસ્થ નામે મીહીન એમાં મુખ્ય ભંડારીનું કામ કરેછે. તેણે વાત કરતાં મને કહ્યું કે ગયાં દશ વરસેસ્ડમાં પહેલા વર્ગના એસારWાનીદાર પીવાની ટેવમાં અસાધારણ ફેરફાર