પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જગતપ્રવાસ
જગતપ્રવાસ

જગતપ્રવાસ. થયોછે. ૧૮૭૮ ની સાલનો ચાપડો કહાડી એક એમાં ૨૦ પાઉંડનો જલદ દારૂ પ્યાની નોધ તેણે મને દર્શાવી, અને તે ખરીદ કરનારા પહેલા વર્ગના ૪૫ ઉતારૂએ હતા. આ એપમાં ૧૦૫ બેસાએ ૩૦ પાઉંડ દારૂ ઉપર ખરચશે નહિ. જે કાનાડાના વતની છે તેએામાંના લગભગ સ્મા દારૂ નહિ પીનારા છે, અને જેમણે દારૂ તો નથી તેમાંના થોડાજ જમવાની જોડે લેછે. માત્ર તેર જણ દ્રાક્ષનો દારૂ (વાઈન) કે અન્નનો દારૂ (બીઆર) પીએછે (એ બંને પ્રકારના મંદિરામાં નિશા આછે હેયછે), અને તે ગ્રેજ છે. મધ્યમ (બીજા) વર્ગના અને છેલ્લા (ત્રીજા) વર્ગના ઉતારૂએમાંના પૂરા અશઅધે દારૂ સમૂળગા તન્યાછે; એથી વધારે પણ ચ્યા નહિ, આ ખલાસી લોકનાં તબાપાં છોકરાંને પાળવાનો લિવપૂલબંદરમાં સ્માશ્ર- મ છે તેની મદદને અર્થે જ સાંજે ગાયન તમાશા કરવામાં આ મતે તેમાં નાણાની સારી રકમ ભેગી થઇ. એ ધનાશ્રમ બહુ ઉપયોગી અને વખાણવા જોગ છે, એમાં ૭૫૦ નબાપાં કરાંને ઉછેરવામાં વેછે તેમાંનાં ઘણાંના વ્યાપ અમેરિકામાં માલ અને મેસાને લેઈ જનારાં સ્મતે ત્યાંથી લાવનારાં વહાણો સ્માર્ટ્સૉટિકમાં જોખમાયલાં તેમાંના ડૂબી સુવેલા ખારવા હતા, એ વર્ગને માટે નખાપાં કરાંના આશ્રમની જેટલી ગરજ છે તેટલી બીજા કોઈ વર્ગને સાર નથી. સાળ વર્ષો૫ર સ્માશ્રમ સ્થપાયા ત્યારથી આજ સુધીમાં ૪૦૦૦(ચાળીશ હજાર) ખલાસીએ સમુદ્રમાં ડૂબી મરી ગયા અને ખીજા ૨૭૦૦૦ પર અંદરામાં મરણ પામ્યા. એમ દરિયામાં વહાણોનો નાશ થવાથી દરવરસે પોતાના ૨૫૦૦ખારવા ડૂબી જાયછે તેમ છતાં સમુદ્ર ખેડનાર બ્રિટિશ પ્રજા નબળાં વહાણેને કરતાં અટકાવવાનો કાયદે। કરતી નથી તે તેને લાજ લગાડેછે. ભી. જોસફ ચેલૈન મ્યા બાબત જે કાયદો મજૂર કરાવવાની કોશીશ કરેછે તે મજબૂર થાય તોજા ભયંકર પ્રાણધાત થતો અટકે, પણ હજી લગી તેનો યત્ન પાર પડ્યો નથી. ગાયન તથા બીજા તમાશાએથી માટી રકમ એ. સ્માશ્રમને વાસ્તે ભેગી થાયછે, તથા સ્માર્ટૂલાંટિકપર્ સક્ર કરનારી આગટોમાં પ્રતિ રવિવારે ધર્મદાનની પેઢીમાં જે આવેછે ↑. પણ એજ આશ્રમને આપવામાં આવેછે.