પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જગતપ્રવાસ
જગતપ્રવાસ

જગત પ્રવાસ, જે હોકરાએ મૌસ માર્ક્સન જોડે જાયછે તેને કાનડાના ખેડૂતા દત્તપુત્ર કરી લેશે. મને આ કામ બહુ ગમેછે. ભીખ માગનારાં કરાંને એ આઈ પોતાની સંભાળમાં લેતી નથી, પણ જેઓ ગુન્હેગાર બાળકોની ઉ- દ્યોગશાળામાં મોકલવા જેવી હાલતમાં આવવાની તેઆરીમાં છે તેમને અ- ચાવી લેછે. એ વાસ્તવિક દયાળુ ખાઇની સાથે વહાણુપર જે છોકરાએ છે તેઓમાંના એ ત્રણની વાતે નમૂના પ્રમાણે કહું છું, એમાં એક છોકરા નામે ગ. વૈં. છે તે દશ વાપર કાઈ ભાંગરા- માંથી લંડન શહેરના એક મીશનરીને જથ્થો હતા; તે વેળા તેનું વય ચાર વરસેતું હતું, અને તેનાં માબાપ કે ખીજાં સગાંવહાલાં કે ઓળખાતાની ભાળ લાગી નિહ. ‘‘દિલ્લંગ્ટન ખોયસ હોમ” નામે નિરાશ્રિત છોકરાઓ ને પાળવાની ધર્મશાળામાં તેને મૂક્યા. હવડાં એને વિષે એવા રિપેા થયે છે કે તે ભલે હાકરે છે અને કાનડામાં જઈ વસવાને તે ચેાગ્ય અને ખુશી છે. સી. ડી. ગંદવાડમાં રવડતા નમાયેા અને છાકટા બાપના છોકરા હતા. તે ખાપ તેને માર મારી ભૂખે મારતેા. માઠી દશામાં પડેલા છેકરાઓને પાળવા વગેસ્ટરમાં આશ્રમ છે તેમાં તેને લેઈ જવામાં આવ્યો હતે. હવડાં તેનું વય પદરવાનું છે અને કાનડામાં ખેડુતના કરા થઇ ખેડવા, વાવવા, અને લહુવા જાયછે. એ તીવ્ર બુદ્ધિના હાશીઆર કરા છે. સારી અવસ્થા પામવાની આશા રાખે છે અને સારી નીવડી તે પામશે એવા દેખાયછે. આ ઝાંઝમાં સુડતાળીશ તરૂણા છે તેઓમાં આર એવા છે. તે માંના કેટલાકના બાપ મરી ગયાછે અને મા નીકળી ગઇછે, અને કે લાકનાં ભા ને બાપ એહુ ગુજરી ગયાં છે, પણ તેથી એ કરાઓને તા ફાયદા થયા છે. ઈ. કુ. એ તેજસ્વી ચપળ દશ વરસની છોડી છે. વહાણુથી અને થ હાણુમાંના બધાથી તે આનંદ પામીછે, અને છેલ્લા વર્ગના એસાનું ૨- મકડું છે. મેં તેને પૂછ્યું કે તારી ઓરડી કેવી છે ત્યારે તેણે જવાબ દીધો કે “મઝાની છે, સાપુની આખી પેટી મને એકલીને સૂવાને મળીછે, ” મેજ મઝાની તેની મેટામાં મેટી ધારણા તેને મત એમ પાર પડી હતી. પહે લાં તે સાબુની પેટી ઉપર સૂતી હશે તે તેની જોડે બીજા કરાં પણ સૂતાં હશે. તેને બાપ દરીઆમાં ડૂબી સુવે। હતા અને નારી મા તેને