પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
જગતપ્રવાસ
૧૦
જગતપ્રવાસ

390 અગન પ્રભાસ અા ભૂખે ભારતી. એ ઉંમરે તેનું કાઠું ડાવું જોએ તેથી અર્ધું હતું. છ. હું, એ એકરાને કાઈ જગામાં મલી તેનાં માબાપ ગુમ થઈ ગયાં. કાઈ દયાળુ સજ્જનને જડવાથી તેણે તેનું રક્ષણ કર્યું. તેના પાડે- શમાં રહેનારી એક સન્નારીએ તેને કાનડામાં જવાનો ખર્ચ આપ્યા છે. એમાન (સાવકા) બાપને અને એમાન માને હાથે કમકમાટ આવે એવા દુ:ખથી પીડાતાંને મુક્ત કરી માણેલાં એવાં ધાં કરાં એમાં છે; નિર્ધન માળાપ કરાં ઘણાં હાવાથી તેમૅનું ગુજરાન ચલાવી શકે નહિ તેમણે ભીસ માર્ક્સનને રાજી ખુશીથીદત્તક આપેલાં એવાં પણ કેટલાંક છે, અને કેટલાંકને, માબાપ વિનાનાં નિરાધાર કરાંને પાળવાના આ મમમાંથી, આણ્યાંછે. એ કરાંઓમાં તેએની પૂર્વેની માઠી અવસ્થા, અને ભૂડા સમાગમ- થી જે દુર્ગુણા આવેલા તેએને ભીસ માર્ક્સના ઈંગ્લાંડના અને કાનડાના નાશ્રયોમાં ભાષાળુ અને ચેાગ્ય વર્તણુકથીખની શકે તેટલા દૂર કરવામાં આવેછે, એ કરાંઓને નિયમમાં રાખનારા ઉપરીએ આગબેટના ડાક્ષ- વાથી થતી પીડામાં હાવાથી તેચ્યા ઉપર પૂણૅ દેખરેખ રાખી શકતા નહિ તેશ છતાં એ છોકરાં બહુ સારી રીતે વર્તેછે એ તેમને થોડા વખતમાં આ પેલી બહુ વખાણુવા ોગ તરખીમત દાવેછે. સકળ ઉતા તેમને રાજ સાબાશી આપેછે. આજ સુધીમાં બધું મળીને ખરી દયાળુ મીસ માર્ક્સને આવાં રખડ તાં, રઝળતાં, દુખીરાં, ચારહજારે ચારસે અનાથ છેકરાંને કાનડામાં ઉદ્યોગે લગાડવાને માણ્યાંછે. એમ અગ્મામાં ન હત તે। તેઓમાંના દરેક જણુ ચારાદિક અપરાધ કરનારા માજીસામાં કે ભીખ માગનારામામાં બળ્યો હોત. આ વાસ્તવિક દયાળુ ખાઇના રૂડા કૃમનું મૂળ સંતાષકારક નિવડયુંછે. તેમાંના અઢીહાર કાનડામાં ખેતી કરેછે, તે ખેડૂતાના ચાકર નથી પણ દત્તક કરી લીધેલા કરા છે. કરાં વિનાના માથુસાએ પાંચર્સને ખાળે લીધાંછે; બીજા પાંસે દુકાનદારી વગેરેને ત્યાં વાણાતર રહ્યાછે; ખસે ઉપરાંત પરી ! સંસાર ચલાવેછે. એટલાં બધાંમાંથી કેટ લાંક ભરી જાય તેમાં નવાઈ નથી; પશુ માત્ર સાતજ વાઢ ઉઠ્યારે તે એટલો વી ગયો કે ગુનાહ કરી માંગમાંછે, ત્યાં સુધરી તાઈ સાગ