પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
જગતપ્રવાસ
૧૧
જગતપ્રવાસ

ગત પ્રવાસ. કદાપિ લાગે ખરાં, પણ તેમ થવાનો સંભવ ઝાઝો નથી, આ માયાળુ અને વાસ્તવિક ખ્રીસ્તી સૈનારી સાથે એક કલાક વાત કરવાથી આવું સારું પરિણામ થાય ઍમાં નવાઈ નથી એમ જણુાશે. હાંડનમાંનાં ગરીબ નિરાશ્રિત કરાંને પરદેશમાં લેઈ જને વસાવવાં સ્પ્રે ત્રીસ માર્સનના સાત્વિક ભવના માત્ર એક ખનાવ છે (અથાત્ ખીજાં ઘણાં સારાં કામ તેણે કર્યોછે,) અને લડત નગરના પૂર્વ ભાગની ગાઢી વસ્તીના લાકામાં જે ખેદ અને પીડા તેના જોવામાં આવેછે તેમાંનાં કેટલાંકને દૂર કરવાનો તેણે આ ઉપાય કયાછે. ત્રાસજનક સમાગમથી આ ગરીબડાં બા- ળકાને આમ છૂટાં પાડવાથી તે કાનડામાં પરમેશ્વરથી ખીનારા સિટિ ઝન પઈ વસેછે. (સિટિઝન કહેવાનું કારણ એકે તેને બીજા રહેવાસી- એની પેઠે રાજ હકાછે, તેચ્યા દાસ નથી.) તેએામાંના કેટલાક સારી સ્થિતિએ વ્હોંચેછે. વીસથી વધારે તો ઉંચો ધંધો કરેછે, અને અતિબુદ્ધિ- માન અને તેજસ્વી પુરૂષો મારા જોવામાં આવ્યાછે તેમાંના એક આ વહાણુમાં અમારી જોડે છે. એ મીશનરીનું (ધર્મપ્રચારકનું) કામ કરવાને પરદેશ જાયછે, અને ત્રીસ માર્ક્સને કુરૈશામાંથી મુક્ત કરેલા છોકરાઓ માંના એક છે. એ સનારી કાનડા દેશને જેટલે વાસ્તવિક કાયા કરેછે તે ટલેા બીજી કોઈ એક જણ કરતું નથી. ૧ ઇંગ્લડમાં ખીન્ન દયાળુસજ્જના માબાપ વિનાનાં નિરાશ્રિત છેદકરાં- ની સંભાળ લેછે તેઓ આ માત્માની દેખાદેખી કરેછે તેમાં આશ્ચર્ય નથી. એ સંનારીને અને તેના સ્વદેશ હિતવર્ધક મને પરમૈશ્વર આશીશ દાડ જેઆને ચાર થવાનો સંભવ છે એવા રવડતા છોકરા અને જેને વડી જવાનો સંભવ છે એવી છેાડીઓ મળી કુલ પાંચ હજાર ફરાંને ઉગારી કાનડામાં સારી ખેતી ‘કરતા પુછ્યો અને પરણી સુખી પત્ની અને માતા ક રવી એ મહા પુણ્યનું કામ છે એમાં સંદેહ નથી. હડાં અમે સત લારેન્સનદીમાં હકારીએ છીએ તેવામાં એક મુઝી અનાવ અન્યા. ફ્રાનડામાં સરકારના એવા કાયદે છે કે ગયાં સાત વાં એમણે ગાશીતળા કઢાવ્યા ન હોય તેમને દેશમાં પેસવા દેવા નવિચ- લા વર્ગના તથા હેલા વર્ગના ઉતારાના બહુ ગમેટના ડાક્ટર તપા સ્થ્ય અને જેમણે ચડા' લખતપર સૈયડ ડ્રાવેલા હિતેમને કહ્યું કે તમે