પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
જગતપ્રવાસ
૧૬૧
જગતપ્રવાસ

જગત પ્રકાસ 11 રીમાં સપ્તાહની ટેકરી કહેછે) આગળ તો બહુજ હરામખોરી ચાલે છે. એ જગાએ સારો અને ખલાસીઓની દારૂની દુકાનો છે. ત્યાં નાચ સ્ત્રી- એનું રહેઠાણુ છે. હલકા લોકોની ગમતની જગાએ પણ છે, શુતાં સુ- ગડાંની દુકાનો, ગંદાં ભઠ્ઠીબારખાનાં અને બહુજ ગંદી ખફીણની દુકાન નો ઠેર ઠેરછે. ત્યાં ગંદવાડ અને ખીચોખીચ વસ્તી ખેસુમાર છે. વે- ગળેથી આવું સુંદર દેખાતું, મકાનો વગેરેની શોભાવાળું, અને અંદરથી દરેક ખદકેલીથી ભરપુર એવુ શહેર મેં કદી જોયું નથી. શહેરના સારા ભાગમાં રસ્તા વિચિત્ર શોભાવાળા છે. બધા લોક ચા લતા કે પાલખીમાં આવજા કરેછે, થોડી ભાડાની છિિરક' છે. ગા ડીએ તો કૃત એજ છે, એક ત્યાંના ગવર્નરની અને બીજી જાન નામના પ્રખ્યાત વેપારીની સ્રીની છે. રસ્તામાં પગે ચાલનાર ધંધાદારી, કાવડીષ્મા, ફળ વેચનારા એ સહુની ફંડ હુડ્ડાય છે. મળ્યુ ! લોકોનાં ઘર આગળ મરધી, બતક વગેરે પક્ષી મોટાં પાંજરાંમાં લઇ કરેછે. રસ્તાને ખુણે મૂળ જેવાં પકવાન વેચાય છે. સીનાએ એ બહુ લેહેજતથી ખાય છે. કોઈ જગાએ કાગળ લખનારા ય છે. તે નસીબ પારખવાનો તથા ઊંટ વૈદાનો ધંધો પણ કરેછે. રજામની દુકાનોજ ઉધાડી હોય છે તથા ત્યાં આખો દિવસ કામ ચાલતું હોય છે. ચીના લોકને હજામતની બહુ ચટ હોય છે. તે નાક તથા કાનમાં પણ નાના નાના અસ્ત્રાથી હજામત કરાવે છે. શહેરમાં બે ત્રણ કલાક ફર્યા પછી ત્યાંના ગવર્નર મર વિયસ ડો- વોને મળવા ગયાં. અમારી પાસે એનાપર આળખાણુના કાગળ હતા. સરકારી રહેઠાણ શહેરથી ૧૫ ફીટ ઉંચાણમાં છે. એની માસપાસ એક સાર્વજનિક ભાગ છે. તેમાં જાત જાતનાં પુલ ઝાડ છે. ગવર્નરે મને પોતાને ઘેર સાંજે જમવાનું કહ્યું. તેના અમલદારો જોડે આળખાણુ કરાવ્યું. તેમની પાસેથી ઘણી ખારા મળી, જેમાંની ઘોડી હું અહીં આપું છું. ગવર્નર અમને પોતાની સાથે નાની આગબોટમાં લઇ જઇ ભેટની ૠાસપાસ બારામાં બધું દેખાડયું. બીજે દહાડે ખીન્ન અમલદારે એ ત્યાંના કિલ્લા, ગઢ વગેરે બતાવ્યા એ સહુની માયાવાળી સહાયતાથી જેટલું એ