પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
જગતપ્રવાસ
૧૬૨
જગતપ્રવાસ

૧૬૨ જત પ્રવાસ. મને એમ આડ દહાડામાં જોવાય તેટલું ત્રણ દહાડામાં અમે જોયું, કોલુંગમાં દુનીઆમાં સાથી મોટી પાણી વગરની ગાદી બંધાય છે, ફાલગર નામે લશ્કરી વહાણ કે કોઈ સાથી મોટી વેપારની આગબોટ પણ ત્યાં જઈ શકશે. આવતા માર્ચમાં એ કામ પૂરૂં થશે. એ બાંધવા- માં ૪૦૦૦ ચીના મઘુર કામે લાગેલા છે. બારામાં માછલાં ઘણાં છે. માછલાં પકડવાની જે જે રીતો છે તે- માંની ઘણી ખરી મારી જાણુમાં છે એમ હું ધારતો હતો. પણ અહીં તો વળી એક નવી રીત છે. માછીના ઘર અગાડી દરીમામાં એક ડો કહાડેલો છે. ત્યાં ગરગડીપર પાણીમાં મોટી જાળ લટકતી રાખ- વામાં માવે છે, તે નળ છેક નીચે ઉતારે છે, પછી માછી પોતા- નાં હાડકા તેની આસપાસ રાખે છે. પાણીમાં વાંસ અકાળી, ઘંટ વ ગાડી, બુમો પાડી વગેરે ધેાંઘાટ કરી માછલાને ગભરાવીને લટકતી જળ- લપુર કાડૅ છે અને પછી તે ઉપર ખેંચી લેછે. એ રીત જંગલી લાગે છે પણ માછલાં તો પકડાય છે. દુગકૉંગ ક્રાઉન કોલાની (રાણીના હાથ તળેનું સંસ્થાન) છે. ત્યાં ગ વર્નર તથા કૅસિલ છે. હોંગકોંગની ઉપજ આશરે ૨,૩૦,૦૦૦ પાડની તથા ખર્ચ ૨,૦૦,૦૦૦ પાડનું છે. ઉપજ ઘણું કરીને જમીન, પૃથ્થરની ખાણે, બજાર અને ખારાના દર, આબકારી, અફીણ, ટીકીટો, ટપાલ મ્યુનિસીપલ કર, કોર્ટની ફી, દંડ, વ્હાણુ પરના વેરા તથા બીજી પરચુ રષ્ણ વસ્તુ પરના વેરાની છે. ખર્ચે લશ્કર, પોલીસ, ટપાલ, ન્યાયખાતું, કદખાનાં, આગના અંબા, ખારૂં. માપણી, રસ્તા, પુલ, ખાગ બગીચા, મકાનના બાંધકામ તથા ગવર્નરના પગારમાં થાય છે, કેળવણી ખાતે હરવર્ષે ૭૫૦૦ પાંડનું ખર્ચ થાય છે; પેન્શન ખાતે ૪,૫૦૦ પાંડ થાય છે. તેમાંથી અડધોઅડધ પોલીસ ખાતામાં જાય છે. શહેરમાં ટેકરીઓમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. પાણી આ વાના નળ સારા છે. ગયે વર્ષે એ ખાતે ૩૫,૦૦૦ પાંડ ખર્ચાયા હતા. લોકઆરોગ્યતાવર્ધક સુધારા પાછળ પણ ૧૬,૦૦૦ પાંડનું ખર્ચે થયું હતું. રાજ્ય વહીવટ ચલાવનાર કાંસિલ (મંડળી)ના આઠ મેંબરછે. તેમાં ગવર્નર, સેનાધિપતિ, ખજાનચી વગે૨ે છે. કાયદા બનાર ફસલમાં એ