પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
જગતપ્રવાસ
૧૬૪
જગતપ્રવાસ

१६४ જગત પ્રવાસ, થાર, લુહાર કડીમા વગેરેને સવાથી એ શિલિંગ રોજ મળે છે. ચીના લોકો પાકા ચોર હાય છે. ગયે વર્ષે ૧૭૦૦૦ માદમીને પો લીમના મેઇસેટ ખાગળ ખડા કરવામાં આવ્યા હતા. તેમાંના પ્રણા પારકા માલ કબજામાં રાખ્મવાના વાંક સારૂ પકડાયા હતા. રસ્તાપર લૂટફાટ પણ ઘણી થાય છે. બંદીખાનામાં ગજ સરેરાસ ૭૦૦ કર્દીમાની સંખ્યા હેય છે. પણ એટલું ધ્યાનમાં રાખવું જોઇએ કે એમાંના ઘણાક બ- દમાતા કુંતાનથી નાશી આવેલા હોય છે નહીં તે ત્યાંના કદખા- નામાં હાત. પ્રકરણ ૧૬ મું. સીંગાપોર. સિક્િક અને રીએટલ આગમાટ ઍકોનામાં જવા સારૂ ૨૨ મી નવેમ્બરે બપારે હોંગકોંગથી નીકળ્યાં. મમારી સાથે બારેક કેબીન- ના ઉતારૂ તથા ૨૦૦ ચીના મળુરા હતા. કાઇ કંપનીએ તેમને સીંગા પોર ખેલાવ્યા હતા. કંપની કેટલાંક વર્ષની ખેાલીએ તેમને રાખેછે. દર મહીને મુકરર પગાર આપવા તથા મુદત પૂરી થયે પાછા મેકલવા એવી શરત કરેલી હોય છે. હૉંગકૉંગથી એકાદ ભાઇલ ગયા હેાઈશું એટલામાં મેં એકાએક પાણીમાં કઇં પડ્યાના અવાજ થતા સાંભળ્યો. જઈને જોવુંછું તે એક મજુર કુદી પડી પાએક માઇલને છે? હાડી હતી તે તરફ તરી તેા હતેા. તે પાસે આવી કે તેમાં તે ચડી ગયા. અમારી માગોોટ- ની પાડી નાની આગોટ આવતી હતી તેણે તરતજ પેલી હાડી પર ઝંપલાવ્યું. અને પેલા મજુરને ખેંચી કહાડી પકડી લીધે અને પુરી દીધા. અમને ખબર પડી } એ લેદાને કંપની અગાઉથી એક મહિનાના પગાર દીઠ ત્રીશ શિલિંગ આપે છે. તેથી તે લુચ્ચા તે લઇને વહાણમાંથી નાસી જાય છે; અને એના પછી આવતી બીજી ટાળ્વમાં દાખલ આય છે. એ સારૂ કંપનીની આગબોટની વાંસે તેમના માણસા રહેછે. કાઈ નાસી જવા સારૂં કુદી પડે તે તેને નાની આગÖાટમાં પકડી લઈને કેદમાં નાંખે છે. અમારી સક્ર્માં આગબોટમાંથી છ આદમી એવી રીતે કુદી ૫- ક્યા. તેમાંથી ફ્કત ખેજ પકડાયા. માછી લોકોને એ સાઇમાં ભાગ હાય છે.