પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
જગતપ્રવાસ
૧૬૫
જગતપ્રવાસ

જગત પ્રવાસ. એવી ૧૫ રવિવારે પેરે સિગાપોર વ્હાચ્યાં. મુસાફરી ખુશનુમા તથા કાંઈ વિશેષ બનાવ વગરની હતી. ત્યાં તાપ ણે છે. સિંગાપોર વિષુવવૃત્ત પાસે આવેલું છે તેથી ત્યાંની હવા આખું વર્ષે એવીજ રહે છે. તે દહાડે વાદળાં હતાં તેણે ગરમીનું માપ આંયડામાં ૯૦ ડીગ્રી હતું. અમૈ જમી- ને ગાડીમાં બેસી જોવા નીકળ્યાં. ગાડી ને ઉપર છત્ર હાયછે, અને આસપાસ ઉધાડું હાય છે. તેમાં બંધ કરાય ખારીએ હાય છે. ઉષ્ણુકટિબઁધનાં ઝાડ ફુલ વગેરે જે ઇંગ્લાંડમાં ગરમીવાળાં ઘર બનાવી ઉગાડવામાં આવે છે તે તેમની કુદરતી જગાએ જોવાની ઉત્કંઠા ધા વખતી. મને હતી. તેથી ગાડી બહાર ડાકું કહાડી હું બધું જોવા લાગ્યો. વાડામાં વેલા તથા ઝાડીએ હતાં. બગીમાઐમાં પશુ જાત જાતનાં મૂળ તથા ફુલનાં ઝાડ હતાં. ત્યાંના જેવી લીલેતરી મારા દીામાં આવી નથી. ભલે આપલાડને “ પાના (લીલા)ના ટાપુ કહા, પણ સીંગાપોર તે ખરેખરૂં પાનું છે, ત્યાં એવી લીલોતરી બારે માસ રહે છે. કેમકે વાદ ૮૦ ઈંચ વરસે છે અને સૂર્યનાં કીરણ્ સીધાં પડે છે. વનસ્પતિવિધાના વિશાળ બાગ છે તેમાંથી અમે ગયા. એ સુંદર વાડીતે પૃથ્વીપર ઈડનની વાડીથીજ ઉતરતી હશે. ત્યાં મેટાં ઝાડ ઘણાં હતાં; તે સિવાય તરેહવાર કુલ ઝાડ હતાં. એ બધાં રંગભેરંગી હતાં. તળાવમાં વિક્ટોરી રજાઇલીલી નામનાં પુલ તથા લાલ કમળ હતાં, એવા સખત તાપમાં પણ એ કલાક લગી ભાગમાં આથડ્યાં. પછી પાસે કેઈ મિત્રનું ઘર હતું ત્યાં થાક ઉતરવા સારૂ ચ્હા પીધી. ત્યાંથી સાંજની ઉપાસના સારૂ દેવળમાં ગયાં. દેવળ ઘણું સારૂં છે. પ્રાર્થના માલતી હતી તે વખત ઉપર પંખા ખયાતા હતા. આ દેવળમાં ઠાઠ ધણા હતા; તેથી તેના કરતાં સીંગાપોરમાં રહેનારી મિસ કુક નામે એ સ્થાપેલી મંડળીમાં સેાલ્જરા અંતઃકરણુથી ભક્તિ કરતા હતા તે મને વધારે પર્સ પડયું. ચાર વાગતા પહેલાં આગોટ ઉપડવાની નહાતી તેથી સામવારે સવારે પણ અમે શહેરમાં નીકળ્યાં, સીંગાપોરના ત્રણ ભાગ છે. એક અંગ્રેજી અથવા વેપારી, ખીજો મલાઈ તથા ત્રીજો ચીનાઇ એ ત્રણે વચ્ચે મોટું સળંગ મેદાનછે. ટપાલ આફ્િસ, સિટિ ઢાલ, પેાલીસની ઓરડીએ